Gujarat

એલ.આઈ.સી ઓફ ઇન્ડિયા કપડવંજ શાખા દ્વારા ટી.એમ.સૈયદ ભાઈ નો વિદાય સમારંભ લાયન્સ ક્લબ હોલ માં યોજવામાં આવ્યો

એલ.આઈ.સી ઓફ ઇન્ડિયા કપડવંજ શાખા દ્વારા ટી.એમ.સૈયદ ભાઈ નો વિદાય સમારંભ લાયન્સ ક્લબ હોલ માં યોજવામાં આવ્યો.આ કાર્યક્રમમાં એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયાના બહારથી પધારેલ મહેમાનો તેમજ એમના સાથીદાર ટિમો માંથી જનકભાઈ ભટ્ટ , હેતુલભાઈ તલાટી ,ઘનશ્યામભાઈ પટેલ , તરુણભાઇ શાહ  અને પરિવાર જનો દ્વારા તેઓનો વિદાય સમારંભ ભાવુકતા સાથે યોજાયો હતો.
 રિપોર્ટર, મકસુદ કારીગર કઠલાલ

IMG-20220206-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *