ગિરગઢડા
ભરત ગંગદેવ..
ખેડૂતોએ ખેતીને જાળવી રાખવા માટે “અ અળસીયાના અ”થી શરૂઆત કરવી પડશે: પૂજાબેન નકુમ
કેવીકે-ગીર સોમનાથના વવષય વનષ્ાાંત પૂજાબેન નકુમેતેમની સાથેની વાતચીત દરવમયાન જ્ાવયુાં હતુાં કે
ચારેકોર પ્રાકૃવતક ખેતી, રસાય્મુક્ત ખેતી,ઝેરમુક્ત ખેવતની ચચાાઓ ચાલી રહી છેત્યારેમારા મત અનુસાર હવેએ
સમય આવી ગયો છેકેઆપ્ેસૌએ સૌ પ્રથમ તો “અ અળસીયાનો અ”થી શરૂઆત કરવી પડશે. કાર્ કેઆપ્ેસૌ
જા્ીએ છીએ કે જમીન એ ખૂબ જ મહત્વનો કુદરતી સ્ત્રોત છે. એક સમય હતો જ્યારેજમીનમાાં આપ્નેપુષકળ
અળસીયા જોવા મળતા હતા પરાંતુદદન પ્રવતદદન કૃવષમાાં રસાય્ોના થતા અવવચારી અનેવધુઉપયોગનેકાર્ે
જમીનની ગુ્વતા તથા ઉત્પાદન શવક્ત ઉપર પ્રવતકુળ અસર થતી જાય છેઅનેઅળવસયા ભાગ્યેજ કોઈ ખેતરમાાં
જોવા મળેછે. જેના પરી્ામેપાકના ઉત્પાદન અનેગુ્વત્તા પર પ્ તેની માઠી અસર જોવા મળેછે. આવા
સાંજોગોમાાં જમીનમાાં સેંદ્રીય પદાથો ઉમેરવાની તાતી જરૂરીયાત ઉભી થયેલ છે. જેમાાં છા્ીયુખાતર, વવવવધ ખોળ,
લીલો પડવાશ, વર્માકમ્પોસ્ત્ટ ઉપયોગી છેતેપૈકીનુવર્માકમ્પોસ્ત્ટ એ અળસીયા દ્વારા ઝડપથી તૈયાર થતુસેંદ્રીય ખાતર
છે. જેનાઇટ્રોજન, ફોસ્ત્ફરસ, તથા પોટાશ જેવા મુખ્ય પોષકતત્વો તથા ગૌ્ અનેસુક્ષ્મતત્વો પૂરા પાડેછે.
આ ઉપરાાંત અળસીયા દ્વારા છોડવામાાંઆવતા ઉત્સેચકોના કાર્ેતેની ગુ્વત્તા અન્ય સેન્દ્રીય ખાતરો કરતા
ઉંચી હોય છે. આથી એવુકહી શકાય કેઅળસીયુએ ખેડૂતનુકુદરતી હળ છેકાર્ કે તે જમીનમાાં સતત કાયારત રહે છે.
જેના લીધે જમીનમાાં અનેક કા્ાાં પડે છે જે જમીન માટે ફાયદારૂપ સાબીત થાય છે. અળસીયુએ ખેડુતના ખેતરનો
અવવરતપ્ેકામ કરતો એંજીનીયર છે. જો અળસીયા કે તૈયાર થયેલ ખાતરનો જથ્થો વધુ પ્રમા્માાં હોય તો તેનુ વેચા્
કરી આવકનો એક નવો સ્ત્રોત પ્ ઉભો કરી શકાય છે. આથી આપ્ી જમીનમા ખેડુતના વમર એવા અળસીયાની
સાંખ્યા કેવી રીતે વધે તે અાંગે સવહયારા પ્રયત્ન કરવાની પૂજાબેન નકુમે સૌને અપીલ કરી છે.

