Gujarat

ગીરગઢડા કોગ્રેસ દ્રારા કાર્યકરતા પદગ્રહણ સમારોહ યોજાયો…

ગીરગઢડા કોંગ્રેસ પરિવાર દ્વારા સનિષ્ઠ ,કર્મઠ કાર્યકર્તા નો પદગ્રહણ સમારોહ નું આયોજન કરવામાં આવેલ તેમાં માનનીય ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશ, ધારાસભ્ય મોહનભાઈ વાળા, ગીર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનસુખભાઇ ગોહિલ, ગીરગઢડા કોંગ્રેસ સમિતિ પ્રમુખ બાલુભાઈ હીરપરા તેમજ ગીરગઢડા – ઉના તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ અને આગેવાનો, સરપંચો, કાર્યકર્તા હાજર રહેલ દરેક ગામના કોંગ્રેસ સમિતિના પ્રમુખ, યુવા કોંગ્રેસ, બક્ષીપંચ મોરચો, કિસાન મોરચો, અનુચૂચિત જાતિ મોરચો, સોશીયલ મીડિયા પ્રમુખની વરણી કરી. અને તેમના ઓળખ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે કોગ્રેસના ઉના તેમજ કોડીનારના ધારાસભ્ય દ્રારા કાર્યકરોમાં જોમ અને ઉત્સાહ સાથે નવા સભ્યની નોધણી કરી અને પ્રજાકિય કામોમાં મદદરૂપ બનવા હાકલ કરી  હતી.

-દ્રારા-કાર્યકરતા-પદગ્રહણ-સમારોહ-યોજાયો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *