Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ શાન્તિધામ સોસાયટી ના ગ્રામ પંચાયત ના સદસ્ય મનીષાબેન સંચાણીયા એ બુધવાર ના રોજ પોતાના વિસ્તાર માં આવેલ આંગણ વાડી ની મુલાકાત લીધી

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ શાન્તિધામ સોસાયટી ના ગ્રામ પંચાયત ના સદસ્ય મનીષાબેન સંચાણીયા એ બુધવાર ના રોજ પોતાના વિસ્તાર માં આવેલ આંગણ વાડી ની મુલાકાત લીધી હતી અને નાના બાળકો ને બીસકીટ વીતરણ કરેલ હતું જેમાં કાર્યકમ ‌માં આંગણવાડી ના કાર્યક્રર બહેન તેમજ તેડાગર સહીત ના ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1645711502042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *