ગિરગઢડા
ભરત ગંગદેવ.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર છાત્રાલય દ્વારા ત્રિદિવસીય રમતોત્સવનું કરવામાં આવ્યું હતું. વિવિધ રમતોમાં ક્રિકેટ, એથલેટિક, વોલીબોલ, લીંબુ ચમચી વગેરે રમત હતી.. આ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક છાત્રો જોડાયા હતા. છાત્રાલય સંચાલક વિજયભાઇ જાગાણીએ સમગ્ર આયોજન કર્યું હતું. અંતમાં વિજેતા રમતવીરોને સંતોના હસ્તે ઈનામ આપી વિદ્યાર્થીઓને ઉત્સાહ


