Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ આજરોજ છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ આજરોજ છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાટની હકીકત મળેલ કે વસેડી ડોન બોસ્કો હાઇસ્કૂલ પાસે એક ઈસમ પ્લેટીના બાઈક  જેનો રજીસ્ટ્રેશન નંબર GJ 06 DP 3376 લઈને જઈ રહ્યો છે જે બાતની ના આધારે છોટાઉદેપુર પોલીસ કર્મચારીઓએ રેડ કરતા જેનું નામ પુછતા જેનું નામ કનુભાઈ સેવલા ભાઈ રાઠવા જેની ગાડીમાં તપાસ કરતા તેને મોટર સાયકલમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂ લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન તપાસ કરતા તેની મોટરસાયકલ માંથી વિદેશી દારૂ બોટલ નગ ૨૪ જેની કિંમત રૂપિયા ૧૨,૬૦૦ તથા મોટર સાયકલ ની કિંમત રૂપિયા ૨૫,૦૦૦ મળી કુલ કિંમત રૂ ૩૭,૬૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220130-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *