Gujarat

માંગરોળ ખાતે મામલતદાર ઓફીસના તમામ સ્ટાફ સાંસદ મનસુખ વસાવાના વિરોધમાં મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ માસ સી એલ ઉપર ઉતરીજતાં લોકોના કામો અટકયા ગામડે થી પોતાના કામધંધો મજુરી છોડી આવેલા અરજદારો  ને ધરમ ધક્કો થતા હેરાન પરેશાન થઈ ગયા હતા,, 

માંગરોળ,,,,
સાંસદ મનસુખ વસાવાનો વિરોધ જુનાગઢના માંગરોળ સુધી પડઘા પડયા છે આજે માંગરોળ મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ માસ સીએલ ઉપર ઉતરી જતાં વિધાર્થીઓના આવકના દાખલા સહીતનો મામલતદાર ઓફીસના તમામ કામકાજ બંધ થતાં લોકોને ગામડાઓમાંથી મામલતદાર ઓફીસે ધરમના ધકાઓ થઈ પડયા હતા અને લોકોને થોડી કામ માટે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Screenshot_20220305-075325_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *