Gujarat

લીલીયા મોટા ખાતે દરજી સમાજ નો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

તારીખ ૦૩/૦૭/૨૦૨૨ ને રવિવાર ના દિવસે સમસ્ત દરજી સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન કાર્યક્રમ તથા બાલમંદિર થી કોલેજ સુધી વિદ્યાર્થી સમાજ ના દાતા ઓ દ્વારા નોટબુક પેડ પેન્સિલ જેવા  ઇનામો આપી વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે જેમાં લીલિયા મોટા સમસ્ત દરજી યુવા ટીમ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવેલ છે આ તકે
સાગર ગોહિલ. સંજય ગોહિલ. ચંદ્રેશ ચૌહાણ મોહિત જેઠવા. વિનોદ ગોહિલ. અંકિત ચૌહાણ. દીપેશ ચૌહાણ. વિશાલ ચાવડા ધ્રુવ જેઠવા કાનભાઈ જેઠવા યસ જેઠવા જય જેઠવા સહિત ના સમાજ ના યુવાનો વડીલો આગેવાનો ઉપસ્થિત રહેલ આવનારા દિવસો માં સમાજ માં વધારે માં વધારે શિક્ષણ કેળવાઈ તેવી સમાજ ના આગેવાનો દ્વારા અપીલ કરવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન પઠાણ
લીલીયા મોટા

IMG-20220704-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *