અગ્નિપથ સ્કીમ હેઠળ જામનગર તથા સૌરાષ્ટ્રના વધુમાં વધુ યુવાઓ સેનામાં જોડાય તે હેતુથી અગ્નિપથ રિક્રુટમેન્ટ સ્કીમની તલસ્પર્શી વિગતો લોકો સુધી પહોંચાડવા જિલ્લા કલેક્ટર શ્રી ડો.સૌરભ પારધી તથા કર્નલ શ્રી જી.એસ.ચહલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં આપ સર્વે પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા અનુરોધ છે.
સ્થળ – સભા ખંડ, બીજો માળ, કલેક્ટર કચેરી
સમય – તા.28/02/23 ના રોજ સાંજે 5 કલાકે
