Gujarat

બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ કઠલાલનો વાર્ષિકોત્સવ ઉજવાયો.

મકસુદ કારીગર,કઠલાલ
બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલ કઠલાલ  નો નવમો વાર્ષિકોત્સવ ધારાસભ્ય રાજેશ ઝાલા અને મહુધા ના ધારાસભ્ય સંજયસિંહ મહિડા અને અગ્રણી નાગરિકો ની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ પ્રસંગે માધવ ફાઉન્ડેશન સંચાલિત બ્રાઇટ ઇન્ટરનેશનલ સ્કૂલના હસમુખભાઈ શાહે કઠલાલ નું ગૌરવ રૂપે કઠલાલ પંથકના તેજસ્વી પ્રતિભાશાળી, માહી પ્રજાપતિ, આરતીબેન મિસ્ત્રી, સબીનાબાનુ કાઝી, શુભમ શાહ, અને રેયાંશ શાહ નું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું શાળાના બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના ડાન્સ ડ્રામા, દેશભક્તિ ગીતો રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા વાર્ષિકોત્સવ ને સફળ બનાવવા ડાયરેક્ટર ડો. નેહાબેન, સ્કૂલ સ્ટાફ તથા કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઊઠાવી હતી

IMG-20230226-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *