Gujarat

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હમીરપુરા ખાતે  જાન્યુઆરી મહિનામાં 13 14 15 તારીખના રોજ યોજાનારા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું

આજે આપના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હમીરપુરા ખાતે યોજાનારા 13 14 15 તારીખ ના રોજ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવા તેમજ આપના રાધિકા રાઠવા તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20230101-214947_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *