સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગુજરાત સિપાઈ સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું તેમાં સિપાઈ સમાજની આખા ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો, તદુપરાંત ખૂબ સુંદર આયોજન કરેલ હતું. તે આયોજનમાં ફાઇનલમાં સાવરકુંડલાની બી .કે .ઇલેવન અને ભાવનગર એસ .પી .ઇલેવન સાથે મુકાબલામાં પ્રથમ દાવમાં સાવરકુંડલાની બી.કે. ઇલેવને ૧૨૩ રન ફટકાર્યા હતા તેના જવાબમાં ભાવનગરની ટીમને ૭૦ રને ઓલ આઉટ કરી દીધેલ હતા.૫૪ રને સાવરકુંડલા ઇલેવન જીતેલ હતી . તેમાં ઇનુસ (ટીટી) મેન ઓફ ધ મેચ બનેલા હતા.આસિફ મકવાણાએ પણ સારી એવી બેટિંગ કરેલ હતી અને રમીજ મલેકે સારી એવી બોલિંગ કરેલ હતી , તથા અકરમ ( પિયો) કુરેશી, ચેમ્પિયન ઇલેવન :- રમિજ મલેક ( કેપ્ટન) , શાહિદ પઠાણ ( વા. કેપ્ટન), ઇનુસભાઈ પરમાર (ટી ટી) , અકરમ કુરેશી (પિયો) , અકીલ પઠાણ, સાબિર મલેક, આસિફ મકવાણા ( અચું), નદીમ ચોહાણ, સબિર જાદવ, સમીર મલેક, અકીલ મકવાણા, અફઝલ પઠાણ, કોચિંગ પૂરું પાડતા ઈરફાન કુરેશી, મેન ઓફ ધ સિરીઝ સલીમ જાદવ (ડાઘો), તથા સહયોગમાં અકીબ ગોરી, સાહિદ જાખરા , સકિલ જાખરા, સાહરુખ કુરેશી ( જમાદાર) .હતાં


