Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગોવા સ્પીરીટ ઓડ સ્મુથનેશ વિસ્કી તથા મો.સા મળી કુલ કિ.રૂ.૫૫,૮૧૬/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ટ નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારઓને પ્રોહીની પ્રવુતી/હેરાફેરી કરતા ઈશમો ઉ૫૨ વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને  ડી.કે.રાઠોડ i/c નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેક્ટ૨  એ.સી.પ૨મા૨ નાઓ સ્ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તા૨માં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન  નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે ગાબડીયા ગામ તરફથી પીપલેજ પાટીયા થઈ એક મોટરસાયકલ ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જનાર છે. જે હકીકત આધારે વોચ નાકાબંધી દરમ્યાન મારતીય બનાવટના વિદેશી દારૂ ગોવા ૨૫ીરીટ ઓફ મુથનેશ વ્હીકી ૧૮૦ મી.લી ના ક્વાટ૨ીયા નંગ-૨૮૮ કી. ૩૦,૮૧૬/-તથા બજાજ ડિસ્ક્વર મો.સા નં GJ-06-EK-1946 ની કિ.રૂ ૨૫,૦૦૦/ – ગણી કુલ.કિ.રૂ ૫૫,૮૧૬/- નો મુદામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20230108-172859_WPS-Office.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *