Gujarat

જૂનાગઢ પોલીસે છેલ્લા આઠ વર્ષથી ગુમ થયેલા યુવકને સુરતથી શોધી પરિવાર સાથે મિલન કરાયું

જુનાગઢ
પોલીસ પ્રજાનો મિત્ર આ સૂત્રને પોલીસે સમયે સમયે સાર્થક કરી બતાવ્યું છે, ગુનાખોરીને ડામવા પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા હોય કે વર્ષો જૂના ગુનેગારોને ઉકેલવાની યુક્તિ હોય પ્લાન અને પરિશ્રમથી પોલીસ હંમેશા લોકસેવા કાર્યમાં મોખરે હોય છે.. ત્યારે માનવતા સાથે પોલીસ ફરજની ફોરમ મહેકાવતો કિસ્સો જુનાગઢ પોલીસમાં જાેવા મળ્યો છે ૨૦૧૫ માં જુનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા પંડ્યા પરિવારના ૪૨ વર્ષીય યુવાન જે આઠ વર્ષ પહેલાં ઘરેથી ભાવનગર જવાનું કહી જતો રહ્યો હતો .બાદમાં આ યુવાન ઘરે ન આવતા પરિવાર દ્વારા અનેક જગ્યાએ આ યુવાનને પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ યુવાન ના મળતા પરિવાર દ્વારા બી ડિવિઝન પોલીસમાં ૨૦૧૫ ના જુલાઈ માસમાં યુવાન ગુમ થયાની ફરિયાદ દાખલ કરાઈ હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *