Gujarat

માળીયાહાટીના તાલુકાનું ગામ લંગોદરા…… લાંગોદરા ગામે ચૈત્રી શીતળા… સાતમની ઉત્સાહારી ઉજવણી યોજાઇ

માળીયાહાટીના તાલુકાનું ગામ લંગોદરા…… લાંગોદરા ગામે ચૈત્રી શીતળા… સાતમની ઉત્સાહારી ઉજવણી યોજાઇ હતી….. લાંગોદરા  ગામે દર વર્ષની જેમ આ વર્ષે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે શીતળા સાતમ લાંગોદરા ગામે ઉજવણી કરવામાં આવી હતી તેમાં વહેલી સવારે થી મોટી સંખ્યામાં બહેનો શીતળા માતાજીના મંદિરે પૂજા અર્ચના કરી હતી બેહનો દ્વારા શીતળા સાતમનું વ્રત કરવામાં આવે છે આ વ્રતમાં બહેનો ટાઢુ જમી અને કરે છે અને સગડી ચૂલો અને પ્રાઇમરને નાગલા ચડાવી પૂજા કરે છે અને મોટી સંખ્યામાં બહેનો દ્વારા શીતળા માતાજીના મંદિરે દર્શન કરી ધન્ય બન્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો….. રિપોર્ટર  વિમલ રાઈકુંડલીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *