Gujarat

હાવતડ ગામે શ્રી રામદેવ પીર આશ્રમમાં શ્રી રામદેવ ચરિત્ર કથાની પૂર્ણાહુતિ.

હાવતડ ગામે શ્રી રામદેવ પીર આશ્રમમાં શ્રી રામદેવ ચરિત્ર કથાની પૂર્ણાહુતિ. લાઠી તાલુકાના દામનગર થી નજીક આવેલ શ્રી રામદેવ પીર આશ્રમમાં તા.૨૧-૨ થી શરૂ થયેલ શ્રી રામદેવ પીર ચરિત્ર માનસ કથાનો આજે તા.૨૭-૨ ને સોમવારે પૂર્ણાહુતિ ( વિરામ ) થયેલ છે. ભાવનગરવાળા શ્રી ભિમજીભગતે સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. ગામ લોકોના સાથ ,- સહકાર થી આ આશ્રમના મહંત શ્રી શંભુભગત અને સેવક સમુદાય દ્વારા કથા દરમ્યાન ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.( અહેવાલ અતુલ શુક્લ દામનગર.)

IMG-20230227-WA0098-1.jpg IMG-20230227-WA0099-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *