આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા અને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની – કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ….જે અન્વયે વિ.એસ ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે કરાલી પોલીસ “સ્ટેશન વિસ્તારના હરખપુરગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૨,૪૫,૭૧૨/- નો મુદામાલ સાથે હેરાફેરી કરવા મહિન્દ્રા કંપનીની XUV 500 ફોર વ્હિલર ગાડી જેનો રજી નં.GJ-20- * N-6248 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

