Gujarat

છોટાઉદેપુર ક્લબરોડ ઉપર આવેલ દુકાનો ચાલુ રાખવા બાબતે દુકાનદારો દ્વારા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની લેખિત રજૂઆત કરવામાં આવી  

છોટાઉદેપુર નગરમાં આવેલ ક્લબ રોડ ખાતે આવેલ સર્વે નંબર ૩૧૦૭ ની ઉત્તર દિશાએ આવેલ ૧૩ દુકાનો તોડવા માટેની નોટિસ તારીખ ૧૨/૦૭/૨૦૨૩ ના રોજ મળેલ જે સંબંધે ૧૩ દુકાનના દુકાન ધારકોની વિનંતી કરી જણાવ્યું હતું કે આ દુકાનો આશરે ૪૦ થી ૫૦ વર્ષ થી દુકાનદારો નાનો મોટો ધંધો કરતા હતા અને નગરપાલિકામાં વેરો અને લાઇટ બિલ સરકાર ના ધારા ધોરણ મુજબ ભરતા આવ્યા છીએ. દુકાનો જે સ્થિતિમાં છે તે મુજબ રહેવા દેવા દુકાનદારોએ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *