Gujarat

છોટાઉદેપુર જિલ્લાના શિહોદ ભારજનો પુલ બંધ થતા વદેસિયા પાલીયા વચ્ચે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનની આગેવાનીમાં ડાયવર્ઝન બનાવાયું

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં શિહોદ પાસે ભારજ નદીનો પુલ બંધ થતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેને લઈને વદેસિયાથી પાલીયા વચ્ચે ભારજ નદીમાં સ્થાનિક ગ્રામજનોએ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનની આગેવાનીમાં સ્વખર્ચે ડાયવર્ઝન બનાવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230902-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *