Gujarat

  ડી.સી.ફીજીકલી ચેલેનઝ લાયન ભાવિન પરમાર ને “દિવ્યાગતા ક્ષેત્રે”  વિશિષ્ઠ સેવાકીય કામગીરી કરવા બદલ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232-B1ના સ્પેશિયલ ડાયમંડ એવોર્ડથી નવાજવામાં આવ્યા.

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232-B1 દ્વારા તા.15.8.2023ના રોજ વિશિષ્ઠ સેવાકીય કામગીરીને બિરદાવવા બદલ એવોર્ડ સેરિમનીનું આયોજન હોટલ હયાત,આશ્રમ રોડ ખાતે કરવામાં આવ્યું હતું.જેમા ડી.સી.ફીજીકલી ચેલેનઝ લાયન ભાવિન પરમાર ને “દિવ્યાગતા ક્ષેત્રે” સુંદર કામગીરી કરવા બદલ  *ડિસ્ટ્રિક્ટ ગવર્નર  લાયન કમલેશ શાહ* 3232 B-4 વડોદરાના હસ્તે *સ્પેશિયલ ડાયમંડ એવોર્ડ* એનાયત કરવામાં આવ્યો હતો જે ધોળકા માટે ઞૌરવ લેવા જેવુ છે.
આ ઉપરાંત લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232-B1ના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રસિકભાઈ પટેલ તરફથી પણ  લાયન ભાવિન પરમાર ને “દિવ્યાગતા ક્ષેત્રે”  સુંદર કામગીરી બદલ Certificate of Appreciation એનાયત કરવામાં આવ્યું હતું.

IMG-20230819-WA0171.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *