Gujarat

– – – – અંતિમયાત્રા – – –

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
—- દુખદ નિધન – – –
સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નનુભાઈ નાકરાણીનું (ઉંમર વર્ષ ૫૨)ના તારીખ ૨૩-૭-૨૩ને રવિવારે આકસ્મિક દુખદ નિધન થતાં તેમની અંતિમયાત્રા આવતીકાલે તારીખ  ૨૪-૭-૨૦૨૩ને સોમવારે સવારે ૭-૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન જેસરરોડ નંદીગ્રામ સોસાયટી સાવરકુંડલા થી નીકળશે
નનુભાઈ રૂડાભાઈ નાકરાણી (પિતાજી)
ઘનશ્યામભાઈ નનુભાઈ નાકરાણી(ભાઈ)
બાલુભાઈ નનુભાઈ નાકરાણી (ભાઈ)
હર્ષ જયસુખભાઈ નાકરાણી (પુત્ર)

IMG-20230723-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *