છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના નાના અમાદરા ગામમાં ભારે વરસાદમાં મકાનની દિવાલ પડતાં વુદ્ધાનુ મોત નિપજ્યું હતું. ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાએ પરીવારજનો ની મુલાકાત લઈ આર્થિક સહાય કરી તેમજ ઘરવખરી નો સામન આપવામાં આવ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


