Gujarat

માંગરોલ વિશ્વ હીંદુ પરિષદ- બજરંગદળ દ્વારા લીમડાચોક ખાતે આજે 77 મા સ્વતંત્ર પર્વ અને અખંડ ભારત સંકલ્પ દિવસે પ્રથમ પ્રણામી મંદિર ના પુજારી એ ભારત માતાની આરતી તેમજ અબીલ ગુલાલ ચોખા પુષ્પ થી પુજન કર્યુ

માંગરોલ વિશ્વ હીંદુ પરિષદ- બજરંગદળ દ્વારા લીમડાચોક ખાતે આજે 77 મા સ્વતંત્ર પર્વ અને અખંડ ભારત સંકલ્પ દિવસે પ્રથમ પ્રણામી મંદિર ના પુજારી એ ભારત માતાની આરતી તેમજ અબીલ ગુલાલ ચોખા પુષ્પ થી પુજન કર્યુ તેમજ વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ ના આગેવાનો વિનુભાઇ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી, પ્રફુલભાઇ નાંદોલા, પરેશભાઇ જોષી, શૈલેષભાઇ ચાવડા, કમલેશભાઈ ગોહેલ, આર એસ એસ ના બાબુભાઈ વાજા, કેતનભાઈ નરશાણા, એડવોકેટ કિશનભાઇ પરમાર દંપતી તેમજ જાયન્ટસ ગૃપના પ્રમુખ દિલીપભાઈ ટીલવાણી સહીત વેપારી આગેવાનો તેમજ ગામના આગેવાનો અને રાષ્ટ્ર ભકતો એ બહોળી સંખ્યામા ભારત માતાની આરતી તેમજ પુજન કરવામા આવ્યુ હતુ અને મિઠાઇ વહેચવામા આવી હતી,,,

20230815_161445.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *