Gujarat

ગાંધીનગરમાં કાર્યરત થયો માર્ગ સલામતી અને સુરક્ષાનો નવો પ્રોજેક્ટઃ Safe Corridor Demonstration Project (SCDP-II)

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, વિશ્વ બેંક અને પોલીસ વિભાગના સહકારથી માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે ગાંધીનગરમાં સૌપ્રથમ વખત અતિ-આધુનિક માર્ગ સલામતી કોરિડોરના પ્રોજેક્ટ જીઝ્રડ્ઢઁ-ૈંૈં ને ફૈંજીઉછજી ઁિર્દ્ઘીષ્ઠં સાથે ૈહંીખ્તટ્ઠિંી કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર ઝ્રૐ-૦ સર્કલથી અમદાવાદના ઈન્દિરા બ્રિજ સુધીના લગભગ ૧૧-કિલોમીટરના માર્ગમાં રાહદારીઓ અને વાહનચાલકો માટે રોડ ટ્રાફિક સેફ્ટી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું નિરીક્ષણ અને સંચાલન ફૈંજીઉછજી ઁિર્દ્ઘીષ્ઠં અંતર્ગત કાર્યરત ગાંધીનગર જિલ્લાના ‘નેત્રમ’ ખાતેથી કરવામાં આવે છે.પોલીસ ભવન, ગાંધીનગર સ્થિત ૈંહંીખ્તટ્ઠિંીઙ્ઘ ર્ઝ્રદ્બદ્બટ્ઠહઙ્ઘ શ્ ર્ઝ્રહંિર્ઙ્મ ઝ્રીહંિી (ૈ૩ઝ્ર) – ‘ત્રિનેત્ર’ સાથે પણ ૈહંીખ્તટ્ઠિંી કરવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક ના નિયમોના પાલન માટે લોકજાગૃતિના પ્રયાસો કરવામાં આવતા જ હોય છે, ત્યારે હવે ટ્રાફિક નિયમોના પાલન તથા સ્વ શિસ્ત સાથે વાહન હંકારવા માટેની લોકોમાં જાગૃતિ આવે તેની માટે પાટનગરમાં આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, વિશ્વ બેંક અને પોલીસ વિભાગના સહકારથી માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે ગાંધીનગરમાં સૌપ્રથમ વખત અતિ આધુનિક માર્ગ સલામતી કોરિડોર નો પાયલોટ પ્રોજેક્ટ જીઝ્રડ્ઢઁ-ૈંૈં હાથ ધરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટમાં ૨૫-ઁેજર મ્ેંર્ંહ થી રાહદારી ઝ્રિર્જજૈહખ્ત જીઅજંીદ્બ, ૨૬-ફટ્ઠિૈટ્ઠહ્વઙ્મી સ્ીજજટ્ઠખ્તી ડ્ઢૈજॅઙ્મટ્ઠઅ, ૪-લોકેશન ઉપર ર્ંદૃીિ જીॅીીઙ્ઘ ડ્ઢીંીષ્ઠંર્ૈહ જીઅજંીદ્બ, ૪-લોકેશન ઉપર ઉૈઙ્મઙ્ઘ ન્ૈકી ડ્ઢીંીષ્ઠંર્ૈહ જીઅજંીદ્બ, ૧૩-લોકેશન ઉપર ગેરકાયદેસર ઁટ્ઠિૌહખ્ત ડ્ઢીંીષ્ઠંર્ૈહ જીઅજંીદ્બ, ૪-લોકેશન ઉપર ૈંહકટ્ઠિજંિેષ્ઠંેિી સ્ર્હૈર્ંિૈહખ્ત જીઅજંીદ્બ, ૨-૧ ૬૪૨ છઙ્ઘદૃટ્ઠહષ્ઠીઙ્ઘ ્‌ટ્ઠિકકૈષ્ઠ ર્ઝ્રેહંીિ શ્ ઝ્રઙ્મટ્ઠજજૈકૈીિ જીઅજંીદ્બ, ૧૦-લોકેશન ઉપર ૈંહષ્ઠૈઙ્ઘીહં સ્ટ્ઠહટ્ઠખ્તીદ્બીહં જેવી અલગ અલગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ સિસ્ટમ અંતર્ગત મોનીટરીંગ અને એનાલિસિસ માટે વિવિધ પ્રકારના ૯૬-ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાડવામાં આવેલ છે. વિવિધ સિસ્ટમને કનેકટ કરવા માટે ૩૮દ્ભસ્ નો ર્ંહ્લઝ્ર હ્લૈહ્વીનિું નેટવર્ક ઉભું કરવામાં આવેલ છે.
આશરે ૧૧-કિલોમીટરના આ માર્ગ સલામતી કોરિડોરમાં ગાંધીનગરના ચ-૦ સર્કલથી અમદાવાદના ઇન્દિરા બ્રિજ સુધીના માર્ગમાં રાહદારીઓ વાહન ચાલકો માટે ઉક્ત તમામ ટ્રાફિક સલામતી પ્રણાલી કાર્યરત કરવામાં આવેલ છે જેનાથી વાહનચાલકો અને નાગરિકોને નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ થશે.

File-02-Page-Ex-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *