આ કાર્યક્રમ ના અઘ્યક્ષ સ્થાને ઇન ચાર્જ મામલતદાર ડી.સી.ગોહિલ.જોડિયા.. અને તાલુકા પંચાતના ઈન ચાર્જ TDO જી.પી.ગઢીયા.. જોડિયા ગામના માજી સરપંચ અશોકભાઈ વર્મા.કિશોરભાઈ મઢવી.. વાય.વી. જાડેજા. રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન રેન્જ જોડિયા.. એસ.પી. ભાલીયા. રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેન્જ ધ્રોલ..બી. ટી. જાડેજા. વનપાલ મરીન જોડિયા.. એ.એચ.નોયડા.વનપાલ ધ્રોલ.. હસમુખભાઈ જે.હડીયલ.હરીપર નર્સરી.. કિશોરભાઇ ગજેરા. આચાર્ય કન્યા શાળા જોડિયા.. જોડિયા પોલીસ. હોમગાર્ડ. અને તમામ જગ્યાઓનો સ્ટાફ હાજર રહ્યા હતાં.અને કાર્યક્ર્મમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું વૃક્ષ આપીને સનમાન કરવામાં આવ્યું હતું. અને તમામ મહાનુભાવો ના વરદ હસ્તે વૃક્ષા રોપણ કરવામાં આવેલ છે……..
રિપોર્ટર=શરદ એમ. રાવલ.
તા. જોડિયા.જી.જામનગર
ગામ=હડીયાણા………….

