Gujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત , વીર શહીદોને  સન્માન આપવામાં આવ્યું

આજ રોજ નસવાડી ખાતે   આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત , વીર શહીદોને આપવામાં સન્માન શરૂ થયુ છે “મારી માટી મારા દેશ'” અભિયાન,યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના માર્ગદર્શન હેઠળ “દેશ માટે બલિદાન અપાવનાર વીરો ના સન્માનમાં દેશવ્યાપી ચાલી રહ્યું આ કર્યક્રમ માં ઊપસ્થિત ,139 સંખેડા વિધાનસભા ના  ધારાસભ્ય અભેસિંહ તડવી ,તાલુકા પ્રમુખ રાજુ રાઠવા, ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત સદસ્ય ચેતન ભાઈ, નસવાડી ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ગોપલસિંહ,તાલુકા પંચાયત સદસ્યો, સર ,અધિકારીજન,આશા વર્કર બહેનો,  તેમજ ગામજનો દ્વ્રારા “”મારી માટી મારો દેશ”નો કર્યક્રમ નસવાડી તાલુકા પંચાયત ખાતે યોજાયો હતો,સાથે તિરંગો ફરકાવી વંદે માતરમ ગાન અને  વૃક્ષા રોપણ નો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1692179954421_7097517151550692612.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *