Gujarat

લીંબડી બસ સ્ટેન્ડમાંથી રોકડ ભરેલા રૂપિયાની ઉઠાંતરી

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડમાંથી રોકડ ભરેલા રૂપિયાની ઉઠાંતરી થઈ છે. લીંબડીના ચોકી ગામના મુસાફરે બાંકડા પર થેલો મૂક્યો હતો. આ મુસાફર માંડ થોડેક દૂર ગયો હશે. ત્યાં પહેલાથી જ નજર રાખીને બેસેલો ગઠિયો ૪ લાખ રૂપિયાનો થેલો ભરીને છૂમંતર થઈ ગયા હતા. આ તમામ ઘટના ઝ્રઝ્ર્‌ફમાં બે યુવક પૈસાની ઉઠાંતરી કરતા કેદ થઈ છે. આ ઝ્રઝ્ર્‌ફ ફૂટેજના આધારે લીંબડી પોલીસે બે ગઠિયાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *