રાજકોટના લોધીકા તાલુકા ના પાળધામે ચાલી રહેલ શ્રીમદ દ્દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ 7 દિવસ ચાલનારા હોય જેમાં કથા નુ રસપાન ક્ષીપ્રાગીરીજી
બાપુ કરાવી રહ્યા છે.ત્યારે બાપુના આશિર્વચન લેવા ગુજરાત ભાજપ સરકાર ના કેબિનેટ મંત્રીશ્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા અને મનહરભાઈ બાબરીયા તેમજ વેરાવળ ના સરપંચ શ્રી
રવિરાજસિંહ જાડેજા સહીત લોધિકા ભાજપ સંગઠન જિલ્લા પંચાયત સદસ્ય સહીત ના બહોળી સંખ્યામાં આગેવાનોએ કથાનો લાભ લઇ પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર


