Gujarat

વંથલીના સેંદરડામાં સાબલી નદીના કાંઠે રૂા.૫ લાખના ખર્ચે સ્નાન ઘાટનું નિર્માણ કરાશે

વંથલીના સેંદરડામાં સાબલી નદીના કાંઠે રૂા.૫ લાખના ખર્ચે સ્નાન ઘાટનું નિર્માણ કરવામાં આવશે. આ વિકાસ કામને તાજેતરમાં જિલ્લા આયોજન સમિતિની બેઠકમાં મંજુરી આપવામાં આવી છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેના ખાસ પ્લાન યોજના હેઠળ આ કામને આવરી લેવામાં આવ્યું છે. જેથી સેંદરડાના ગ્રામજનોને એક આ નવીન વિકાસ કાર્યની ભેટ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *