Gujarat

રમશે ગુજરાત… જીતશે ગુજરાત ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની અંડર ફોરટિન, અંડર સેવેન્ટીન અને ઓપન એજ ભાઈઓ તથા બહેનોની બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી છોટાઉદેપુર અને ડોન બોસ્કો શાળા છોટાઉદેપુરના સહયોગથી શાળાનાં પટાંગણમાં યોજવામાં આવી હતી.

 આજે રમશે ગુજરાત… જીતશે ગુજરાત ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની અંડર ફોરટિન, અંડર સેવેન્ટીન અને ઓપન એજ ભાઈઓ તથા બહેનોની બાસ્કેટ બોલ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી છોટાઉદેપુર અને ડોન બોસ્કો શાળા છોટાઉદેપુરના સહયોગથી શાળાનાં પટાંગણમાં યોજવામાં આવી હતી. જે ડોન બોસ્કો શાળા કવાંટ, ડોન બોસ્કો શાળા છોટાઉદેપુર, સનરાઈસ શાળા છોટાઉદેપુર તેમજ આંબાલા સિટીની ટીમો ભાગ લીધો હતો. આ તકે ડોન બોસ્કો શાળા છોટાઉદેપુર ના મેનેજર જ્યોર્જ કાર્લોસ સુપર વાઇઝર્ દરજી  તેમજ આચાર્ય ડાભી એ ખેલાડીઓને આવકાર્યા હતા તેમજ શાળાના મેનેજર જ્યોર્જ કાર્લોસ એ દરેક ખેલાડીને શુભેચ્છાઓ પાઠવી હતી.

IMG-20240129-WA0040-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *