મેંદરડા તાલુકામા સરકારી હોસ્પિટલમાં કાયમી ધોરણે ડોકટર ની નીમણુંક કરવા માટે લેખિત રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ સરકાર દ્વારા વિકાસની વાતો કરીને ફાકાફોજદારી કરવામાં આવી રહી છે ત્યારે આધુનિક યુગમાં આધુનિક યંત્રો સહિત ની સુવીધાઓ હોવા છતાં આજ સુધી કાયમી ડોકટર ની નિમણૂક થતી નથી આ અંગે તાત્કાલિક નિમણૂંક કરવામાં આવે ગ્રામ્ય વિસ્તાર સહિત મેદરડા નગર ના અનેક લોકો હેરાઞ ગતી ભોગવી રહ્યા છે ના છૂટકે પ્રાઇવેટ ડોક્ટરો પાસે સારવાર લેવા માટે મજબૂર થવુ પડે છે આ વિસ્તારના દર્દીઓ ના હાલબેહા થયા છે
નાના ઞરીબ સામાન્ય લોકો નાની મોટી બીમારી હોય તો મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ જાય તો જાય કયાં એવાં હાલ થયા છે આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સરકાર દ્વારા તાત્કાલિક મેંદરડા સરકારી હોસ્પિટલમાં ડોકટર ની નિમણૂંક કરવામાં આવે તેવી લેખીત અરજી પ્રાંત કચેરી મામલતદાર ને અપીલ કરવામાં આવી છે મેંદરડા આમ આદમી પાર્ટી સમીતી પ્રમુખ કિશોર પાનસુરીયા દિનેશ પટેલ લલિત પટોડીયા વગેરે દ્વારા તાત્કાલિક ધોરણેે મેંદરડા સરકારી હોસ્પિટલમાં એમ.બી.બીએ.સ ડોક્ટરની કાયમી ધોરણે નિયુક્તિ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે
રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા