Gujarat

 જંગલ વિસ્તાર માં અંતરિયાળ આવેલ બોડેલી તાલુકાના કાટકુવા ગામ નો યુવક નિતેશ રાઠવા

 જંગલ વિસ્તાર માં અંતરિયાળ આવેલ બોડેલી તાલુકાના કાટકુવા ગામ નો યુવક નિતેશ રાઠવા કે જે પોતનાં ગામ માં  સ્પોર્ટ્સ ની પ્રેક્ટિસ પણ કરી કરી શકે તેમ નહી હોવાને કારણે છોટા ઉદેપુર નગર ની શ્રીજી સોસાયટી માં પોતનાં મિત્ર રવિ રાઠવા નાં ઘરે રોકાઈ ને સ્પોર્ટ્સ ની પ્રેક્ટિસ કરી નેશનલ સ્પોર્ટ્સ માં ભાગ લીધો  અને  એક અતિ આંતરિયાળ વિસ્તાર નાં ઝૂંપડીમાં રહેતાં નિતેશ રાઠવા ની અંદર રહેલી સુસુપ્ત શકિત ને બહાર લાવવા ઈન્ડિયન નેવી સામે થી નોતરું આપી સ્પોર્ટ્સ કોટા માં  નોકરી આપતા ગામ તેમજ તાલુકા અને જિલ્લા નું નામ રોશન કર્યું હતુ
   ” તેને સ્પોર્ટ્સ માં કેટલાંક ચેક પણ ઈનામ માં મળ્યા છે”
         બોડેલી તાલુકામાં સમાવિષ્ટ એક અંતરિયાળ ગામ કે જે જાંબુઘોડા અભ્યારણ્ય વિસ્તારમાં આવેલ કાટકુવા ગામના રહીશ એવા શરીરે પાતળી કાંઠી ના અત્યંત ગરીબ અને   આદિવાસી   યુવાન નિતેશ રાઠવા કે જે ઈન્ડિયન નેવી માં  ગુજરાત રાજ્ય નું સ્પોર્ટ્સ માં પ્રતિનિધિત્વ કરી રાજ્ય નું ગૌરવ વધારવા નું કામ કર્યું છે તેના ગામમાં  આ  યુવાન ને  સરકારી નોકરી મળતાં  પરિવાર અને ગામ નું   જિલ્લાનું નામ રોશન કર્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221217-WA0024-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *