Gujarat

બોડેલી નજીક કડીલા પાસેથી પસાર થતી ઓરસંગ નદી પાસે બેફામ રેતી ખનન

કડિલા પંચાયતની હદમાં  આવેલા પાણીના કુવા પાસે થઈ રહ્યું બેફામ છે રેતીખનન
સરકારની ધારા ધોરણ મુજબ કરતા વધુ ઊંડા ઊંડા ખાડા પાડીને થઈ રહ્યું છે રેતી ખનન કડીલા પંચાયતની હદમાં આવેલો પાણીના કૂવા નજીક થઈ રહ્યું છે જેથી ખાનન સરકારના નિયમ વિરુદ્ધ પાણી પુરવઠા ના કુવા નજીક થઈ રહ્યું છે છે રેતી ખનન સરકારના નિયમ વિરોધ કડીલા ગામ પાસે ઓરસંગ નદીના પટમાં રોયલ્ટી વગર ટ્રેકટરો લઈને આડેધડ થઈ રહ્યું છે ખોદકામ બેફામ રેતીખનન ને લઈને પાણીના સ્તર પણ ઊંડા જોવા મળી રહ્યા છે પરંતુ નદીમાં ભારે માત્રામાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાથી રેતીમાં ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે અને રેતી જોવા મળી રહી નથી અંદાજિત આઠ હેક્ટર માં ફેલાયેલી લીઝ ની માપણી થાય અને કેટલી માત્રામાં ખોદકામ થયું છે તેનું નિરીક્ષણ થાય તે ખૂબ જરૂરી
શું આ વાતથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અજાણ છે
શું ગ્રામ પંચાયતના લાગતા અધિકારીઓ અંજાન છે અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ બેફામ રેતી ખનનથી અંજાન છે યુદ્ધના ધોરણે ખાણ ખનીજના અધિકારી સ્થળનું નિરીક્ષણ કરે અને આના પર કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221217-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *