Gujarat

બોડેલી તાલુકા ખાતે મતદાતા ચેતના અભિયાન સાંસદ ગીતાબેન રાઠવા ની ઉપસ્થિતિમાં યોજાઈ

ભારતીય જનતા પાર્ટી  દ્વારા નવા મતદારોને મતદાર યાદીમાં જોડવા તેમજ મતદાર યાદીની ચકાસણી માટે સમગ્ર દેશમાં “મતદાતા ચેતના અભિયાન” શરૂ છે.
આ અભિયાન અંતર્ગત આજે બોડેલી તાલુકા ખાતે  કાર્યક્રમના સહ સંયોજકશ્રી ગોવિંદભાઈ રાઠવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા ની વિશેષ ઉપસ્થિતિમાં “તાલુકા કાર્યશાળા” યોજાઈ.
આ બેઠકમાં તાલુકા તથા જિલ્લાનાં તમામ કાર્યકર્તાઓ સાથે હાજર રહીને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું..
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

FB_IMG_1692867731483.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *