Gujarat

લીલીયા મોટા ખાતે ચંદ્રયાન ત્રણના સફળ લેન્ડિંગ ની ઉજવણી સાંસદની ઉપસ્થિતિમાં કરાઈ

લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ની પોત્રી ના જન્મદિવસ નિમિત્તે ચંદ્ર યાન ત્રણના સફળ લેન્ડિંગ ની ઉજવણી પરિવાર સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી કરવામાં આવેલ
લીલીયા મોટા ના જલારામ મંદિર ખાતે તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી ની પોત્રી ના જન્મદિવસ નિમિત્તે વિસ્તારના લોકપ્રિય સાંસદ નારણભાઈ કાછડીયા ઉપસ્થિત રહેલ હોય ત્યારે ચંદ્રયાન ત્રણના સફળ લેન્ડિંગ ની ઉજવણી લીલીયા ના જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા રામભાઈ સાનેપરા મેહુલભાઈ ધોરાજીયા પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉઘાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા સહિતના લીલીયા તાલુકા ભાજપ પરિવાર દ્વારા ચંદ્રયાન 3 ના સફળ લેન્ડિંગ ની ઉજવણી ધામધૂમ પૂર્વક સાંસદની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ અને ભાજપ ના ઝંડા લહેરાવી કરવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230824-WA0107-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *