Gujarat

રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત અને વિવિધ શાળા,સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં વિવિધ શાળા અને સંસ્થાઓમાં 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવી જેમાં રાણપુર ગ્રામ પંચાયત ખાતે સરપંચ ગોસુભા પરમારે ધ્વજ ફરકાવ્યો હતો.ભાલ નળકાંઠા ખાતે ગોવિંદસિંહ ડાભી એ ધ્વજ ફરકાવ્યો,ગીતાંજલી સ્કુલ ખાતે વલ્લભભાઈ ધરજીયાએ ધ્વજ ફરકાવ્યો,જન્મભૂમિ હાઈસ્કુલ ખાતે મુકુંદભાઈ વઢવાણા એ ધ્વજ ફરકાવ્યો,મનુભાઈ શેઠ સ્કુલ ખાતે પ્રકાસભાઈ સોની એ ધ્વજ ફરકાવ્યો,હેત વિદ્યાલય ખાતે મોજમીનબેન કોઠારીયા એ ધ્વજ ફરકાવ્યો,સી.એસ.ગદાણી સ્કુલ ખાતે સંજીવભાઈ ગદાણીએ ધ્વજ ફરકાવ્યો,કરમડ શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળ ખાતે પૂ.શ્રીજીસ્વરૂપ સ્વામીએ ધ્વજ ફરકાવ્યો,સર્વોદય સ્કુલ ખાતે અસોકસિંહ ડોડીયા એ ધ્વજ ફરકાવ્યો,તાલુકા શાળા ખાતે આચાર્ય હસમુખભાઈ પટેલે ધ્વજ ફરકાવ્યો,સાંકળીબાઈ કન્યાશાળા ખાતે આચાર્ય કાળુભાઈ પઠાણે ધ્વજ ફરકાવ્યો હતો..

IMG-20240127-WA0093-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *