Gujarat

તારીખ 07.02.2022ના દિવસે ગામ સમઢિયાળા 1તા બોટાદ જિ. બોટાદ ખાતે પરમપૂજય બોધિસતવ ડો બાબાસાહેબ આંબેડકરજી ના જીવનસાથી બાબાસાહેબ આંબેડકર ને સાહેબ બનાવવા માટે પોતાના ચાર ચાર બાળકો નું બલિદાનો આપનાર ત્યાગ મૂર્તી માતા રમાબાઈઆબેડકરજી નો 124માં જન્મ દિવસ ની ઉજવણી 

 

ભારતીય બોધમહાસભા સમતા સૈનિક દળ બોટાદ શાખા ગુજરાત
તરફથી સૌપ્રથમ આયુ.Drastibenવાઘેલા એ બુદ્ધ વંદના કરી ને મંગલ શરૂઆત કરેલ ત્યાર બાદ નાનાં બાળકો ને પુસ્તક, બોલપેન તેમજ ચોકલેટ વહેચી ને ભારતીય બોધમહાસભા સમતા સૈનિક દળ બોટાદ શાખા ગુજરાત પ્રવિણભાઈ વાઘેલા દ્વરા
હર્ષભેર ઊજવણી કરવામાં આવેલ.

બોટાદ જગદીશ એચ મારૂ

9998652874

IMG-20220208-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *