Gujarat

ધોરાજી નગરપાલિકા કચેરી ના મનધડત નિયમો અને કામકાજો થતા હોય તે યોગ્ય થવા આપ્યું આવેદનપત્ર એ આય એમ આય એમ દ્વારા

મિલકત વેરા વધારા ના ઠરાવ સામે વાંધા અન્ય વેરાઓ સામે વાંધા અરજી કરતા A,I,M,I,M ના કાર્યકરો
આજરોજ ધોરાજી AIMIM
પાર્ટી દ્વારા મુખ્ય મુદ્દા વો મુદ્દે  વેરા વો માં ભાવ વધારો ધોરાજી નગરપાલિકા દ્વારા કરેલ છે તે આવક દાખલા વેરા પોહોચ વેરા ભરવા માં આવેલ હોય તે બાબતે અને મેરેજ સર્ટિફિકેટ ની અંદર મોલાના ઓ અને આદાવોને હાજર રાખવા સુચન કરવામાં આવેલ તેનો વિરોધ અને વાધા અરજી અને ધોરાજી નગરપાલિકા મુખ્ય અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું
 તા. ૨૮ ધોરાજી નગરપાલિકા માં મિલકત વેરા સંબદીત વધારા ના વેરા સામાન્ય કરશે અને ભુગર્ભ વેરો છે કે અન્ય વેરા વો મુદ્દે વાધા સામે ધોરાજી નગરપાલિકા ના મુખ્ય અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું છે. અને નગરપાલિકા માં મેરેજ રજીસ્ટ્રર અમુક જન્મ મરણ આવક દાખલા માં ગેર રીતી તે સાહેબ ને રજુઆત કરી હતી મિલકત વેર સંબદીત જો નિર્ણય લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા મુજબ ઉપવાસ આંદોલન કરશું
પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી

ધોરાજી નગરપાલિકા કચેરી ના મનધડત નિયમો અને કામકાજો થતા હોય તે યોગ્ય થવા આપ્યું આવેદનપત્ર એ આય એમ આય એમ દ્વારા
મિલકત વેરા વધારા ના ઠરાવ સામે વાંધા અન્ય વેરાઓ સામે વાંધા અરજી કરતા A,I,M,I,M ના કાર્યકરો
આજરોજ ધોરાજી AIMIM
પાર્ટી દ્વારા મુખ્ય મુદ્દા વો મુદ્દે  વેરા વો માં ભાવ વધારો ધોરાજી નગરપાલિકા દ્વારા કરેલ છે તે આવક દાખલા વેરા પોહોચ વેરા ભરવા માં આવેલ હોય તે બાબતે અને મેરેજ સર્ટિફિકેટ ની અંદર મોલાના ઓ અને આદાવોને હાજર રાખવા સુચન કરવામાં આવેલ તેનો વિરોધ અને વાધા અરજી અને ધોરાજી નગરપાલિકા મુખ્ય અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું
 ધોરાજી નગરપાલિકા માં મિલકત વેરા સંબદીત વધારા ના વેરા સામાન્ય કરશે અને ભુગર્ભ વેરો છે કે અન્ય વેરા વો મુદ્દે વાધા સામે ધોરાજી નગરપાલિકા ના મુખ્ય અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું છે. અને નગરપાલિકા માં મેરેજ રજીસ્ટ્રર અમુક જન્મ મરણ આવક દાખલા માં ગેર રીતી તે સાહેબ ને રજુઆત કરી હતી મિલકત વેર સંબદીત જો નિર્ણય લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા મુજબ ઉપવાસ આંદોલન કરશું
પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી

IMG-20220228-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *