છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામે વન્ય પ્રાણી દીપડો ઘરમાં ઘુસ્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં ઘરમાં દીપડો ભરાયો તે ઘરમાં ત્રણ લોકો અંદર ફસાયા હતા, અને તેને લઈને ફસાયેલા ત્રણેયને ઘરના પાછળના ભાગેથી રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કઢાયા હતા, દીપડાએ ઘર બહારના ત્રણ લોકો ઉપર હુમલો કરતા થયા છે ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે લઈ જવાયા હતા, અને તેને લઈ ને વન વિભાગ ની ટિમ ત્યાં પોહચી ને દીપડા ને રિસ્ક્યુ કરવા માટે વન વિભાગ દ્વારા પીંજરું ગોઠવ્યું હતું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુ


