દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી ના આઠ વર્ષ પૂર્ણ થતા રાષ્ટ્રીય લઘુમતી મોરચાના ઉપપ્રમુખ હુસેન ખાનજી દ્વારા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમ વિશે માર્ગદર્શન આપવામા આવયુ હતું
આજ રોજ પ્રદેશ કાર્યાલય ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 8 વર્ષ પૂર્ણ થવા અનુસંધાને સમગ્ર દેશ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત કાર્યક્રમ ઉજવાઈ રહ્યા છે. આ અનુસંધાને રાષ્ટ્રીય લઘુમતિ મોરચા ના ઉપપ્રમુખ અને કાર્યક્રમ ના ઇન્ચાર્જ હુસેન ખાન જી કાર્યક્રમ વિશે માર્ગદર્શન આપવામા આવયુ
આ કાર્યક્રમમાં લઘુમતી મોરચા પ્રદેશ ડોક્ટર મોહસીન લોખંડવાલા છોટાઉદેપુર લઘુમતી મોરચા પ્રમુખ મકસુદ ભાઈ રાઠોડ પ્રદેશ આમંત્રિત સભ્ય સાદીકભાઈ કુરેશી લઘુમતી પ્રદેશ કારોબારી સભ્ય ખત્રી મુબારક હાજી
પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ઉપસ્થિતિ રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


