Gujarat

સાવરકુંડલા આમ આદમી પાર્ટીના નેતા ભરતભાઈ અને વિશાલભાઈએ સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબને ખેડૂતોને સાથે રાખી આવેદન પત્ર આપ્યું.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજ રોજ સાવરકુંડલા તાલુકાના દેતડ અને થોરડી ગામને જોડતી ફળદ્રુપ જમીનમાં નિયમોના ઉલંઘન સાથે ચાલતી મારુતિ સ્ટોન કસર  જે આસપાસનાં ખેતરોને ફળદૃપ્તાથી નિષ્ક્રિય બનાવે છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન કરે છે તેમના વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જે રાજકીય આગેવાનો ની હોવાથી ખેડૂતો આ બાબતે ગત સમયમાં ઘણી અરજી કરેલ છે  પણ કોઈ તપાસ કે આદેશ થયેલ નથી આ બાબતે આજે આમ આદમી પાર્ટી સાવરકુંડલા દ્વારા ખેડૂતોને સાથે રાખી અને સાવરકુંડલા મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવ્યું અને જો આગામી સમયમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા ની આવેદન મારફતે ચીમકી ઉચ્ચારી…

IMG-20220609-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *