Gujarat

છોટાઉદેપુર જીલ્લાની જાહેર જનતાને છોટાઉદેપુર જીલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ છે

છોટાઉદેપુર જીલ્લાની જાહેર જનતાને છોટાઉદેપુર જીલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ છે કે ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી/મોબાઈલ ચોરીની એફ.આઈ.આર. માટે હવેથી નાગરીકોએ પોલીસ સ્ટેશન રૂબરૂમાં જવાની જરૂર નથી. તેના માટે ગુજરાત સરકારે હવે એફ.આઈ.આર.ની સુવિધા શરૂ કરેલ છે. જે અંતર્ગત નાગરીકો https://gujhome.gujarat.gov.in/portal વેબસાઈટ અથવા તો citizen first Gujarat police મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઘરબેઠા અરજી કરી ઓનલાઈન એફ.આઈ.આર. નોંધાવી શકશે જેથી છોટાઉદેપુર જાહેર જનતાને https://gujhome.gujarat.gov.in/portal વેબસાઈટ દ્વારા વધુમાં વધુ ઈ એફ.આઈ.આર.ની સુવિધાનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220724_135904.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *