Gujarat

ઊનાના સનખડા ભીડ ભંજન દાદાને ફુલોથી શણગાર કરાયો..

ઊનાના સનખડા ગામે ભીડ ભંજન દાદા ચામુંડા માતાજીના મંદિરે ત્રણ ટાઈમ આરતી બપોરે મહાપુજા સેવકો દ્વારા કરવામાં આવે છે.  દરરોજ બપોરે મહાપુજા આરતી કરીને ધન્યતા અનુભવે છે. ગામના લોકો તેમજ સનખડા ગામમાં આવેલ સોમનાથ મહાદેવ, ગંગનાથ મહાદેવ, મોટા મહાદેવના મંદિરે શિવજીને દરરોજ અનેરો શણગાર કરવામાં આવે છે.

 

 

સનખડા-ગામે-ભીડ-ભંજન-દાદા-ચામુંડા-માતાજીના-મંદિરે.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *