Gujarat

અમરેલી તાલુકાના શેડુભાર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ કિં.રૂ.૫૧,૨૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી રૂરલ પોલીસ ટીમ

અમરેલી તાલુકાના શેડુભાર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ કિં.રૂ.૫૧,૨૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી રૂરલ પોલીસ ટીમ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓએ ગુજરાત રાજ્યમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ અંકુશમાં લેવા સુચના આપેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા […]

Gujarat

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ફતેપુર રોડ. હુડકો ક્વાર્ટર વિસ્તારમાં જુગાર રમતા છ ઇસમોને કુલ રોકડ રકમ રૂ.૧૦,૧૯૦/-સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ફતેપુર રોડ. હુડકો ક્વાર્ટર વિસ્તારમાં જુગાર રમતા છ ઇસમોને કુલ રોકડ રકમ રૂ.૧૦,૧૯૦/-સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગાર/દારૂની બદી દુર કરવા માટે સધન પેટ્રોલીંગ રાખી તમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહિ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને […]

Gujarat

રાજુલા પોલીસ સ્ટેશનના મોટરસાઇકલ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલી, ચોરીમા ગયેલ મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ

રાજુલા પોલીસ સ્ટેશનના મોટરસાઇકલ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલી, ચોરીમા ગયેલ મોટરસાયકલ સાથે આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ સ્ટેશન ટીમ મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલ્કત તથા વાહન ચોરી સબંધી અનડિટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામા બનવા પામેલ મિલકત […]

Gujarat

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેક્ટમા ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી, ચોરીઓના ગુન્હાઓમા પકડાયેલ ઇસમની પાસા મંજુર કરતા પોલીસ કમિશનર.

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેક્ટમા ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી, ચોરીઓના ગુન્હાઓમા પકડાયેલ ઇસમની પાસા મંજુર કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૨૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તેમજ આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, જે સુચના અન્વયે અગાઉ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ આરોપી વિપુલભાઇ […]

Gujarat

રાજકોટ શહેર ટ્રાફિક શાખા અને ખાણ ખનીજ વિભાગ સાથે સંયુકત વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામા આવેલ.

રાજકોટ શહેર ટ્રાફિક શાખા અને ખાણ ખનીજ વિભાગ સાથે સંયુકત વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામા આવેલ. રાજકોટ શહેર તા.૨૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇ-વે/સ્ટેટ હાઇ-વે બનતા જીવલેણ માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા સારૂ માનનીય રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક […]

Gujarat

રાજકોટ મોબાઇલ ફોનમાં આઇ.ડી. બનાવી ક્રીકેટ લાઇવ મેચમા ઓનલાઇન સટ્ટો રમતા ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.

રાજકોટ મોબાઇલ ફોનમાં આઇ.ડી. બનાવી ક્રીકેટ લાઇવ મેચમા ઓનલાઇન સટ્ટો રમતા ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ. રાજકોટ શહેર તા.૨૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય, જે અન્વયે P.I જે.આર.દેસાઇ નાઓના તથા ડી.એસ.ગજેરા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સર્વેલન્સ સ્કોડના તથા ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જયદિપસિંહ ભટ્ટી […]

Gujarat

રાજકોટ એક વર્ષથી અપરહરણ તથા પોક્સોના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી માલવિયાનગર પોલીસ.

રાજકોટ એક વર્ષથી અપરહરણ તથા પોક્સોના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી માલવિયાનગર પોલીસ. રાજકોટ શહેર તા.૨૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં શરીર સબંધી ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓ તથા માથાભારે ઈસમો તથા નામદાર કોર્ટ માંથી બીનજામીનલાયક વોરંટો તથા નામદાર કોર્ટ માંથી સજા પડેલ હોય, તેવા આરોપીઓ મળી ન આવતા હોય જેઓને શોધી કાઢવા સુચના આપેલ હોય, P.I જે.આર.દેસાઇ […]

Gujarat

ધોરાજી શહેરમાં તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી

ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા તુવેર ખરીદી કેન્દ્ર ખાતે મુલાકાત લેવામાં આવી હતી સાથે ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ વાઘમશી એ પણ મુલાકાત લીધીને ધોરાજી સેવા સહકારી મંડળી તથા ખોડીયાર સેવા સહકારી મંડળી તથા છાડવાવદરમંડળી સાથે વાતચીત કરી હતી અને પ્રશ્નોની નિરાકરણ લાવવા ખાતરી આપી હતી

Gujarat

બાબરામા ભગતસિંહ યુવા સમિતિદ્વારા તા ૨૩ ના રોજ શહિદોના બલિદાનને અમર રાખવા શહિદ ચોકનું લોકાર્પણ કર્યું

બાબરામા ભગતસિંહ યુવા સમિતિદ્વારા તા ૨૩ ના રોજ શહિદોના બલિદાનને અમર રાખવા શહિદ ચોકનું લોકાર્પણ કર્યું બાબરા, બાબરા શહેર ખાતે તા ૨૩,૩,૨૦૨૫ ના રોજ ભગતસિંહ યુવા સમિતિ દ્વારા બનાવવામાં આવેલા શહીદ ચોક નુ લોકાર્પણ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું એ તકે સવારે ૮,૩૦, કલાકે સરદાર સર્કલ ખાતેથી તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું […]

Gujarat

રાજકોટ અગાઉ ઇંગ્લીશ દારૂ તથા દેશીદારૂ ની અસમાજીક પ્રવૃતિ આચરતા પકડાયેલ ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરતી PCB.

રાજકોટ અગાઉ ઇંગ્લીશ દારૂ તથા દેશીદારૂ ની અસમાજીક પ્રવૃતિ આચરતા પકડાયેલ ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરતી PCB. રાજકોટ શહેર તા.૨૨/૩/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજય ગાંધીનગર નાઓ તરફ થી ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા અસમાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હોય. જે અંતર્ગત રાજકોટ શહેર […]