Gujarat

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિજપડી ગામે આવેલ “ગુડલક મોબાઈલ” નામાની મોબાઇલની દુકાનમાંથી આધાર-પુરાવા કે બીલ વગરનાં મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂા.૫૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિજપડી ગામે આવેલ “ગુડલક મોબાઈલ” નામાની મોબાઇલની દુકાનમાંથી આધાર-પુરાવા કે બીલ વગરનાં મોબાઇલ ફોન નંગ-૦૬ કિ.રૂા.૫૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ. ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગરનાંઓ દ્વારા તથા અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેંચાણ થતા મોબાઇલ ફોન તથા ગેરકાયદેસરની પ્રવૃતિ […]

Gujarat

મેંદરડા: જુનાગઢ જિલ્લાના ત્રણ પ્રતિભાશાળી તબીબો ના સફળ નવતર પ્રયોગને બેસ્ટ પ્રેક્ટિસ તરીકે ઓળખવામાં આવેલ

મેંદરડા: જુનાગઢ જિલ્લાના ત્રણ પ્રતિભાશાળી તબીબો ના સફળ નવતર પ્રયોગને બેસ્ટ પ્રેક્ટિસ તરીકે ઓળખવામાં આવેલ ભાવનગર ખાતે રિજીયોનલ GRIP (Good and Replicable Innovation & Practice) સમિટમાં થયું બહુમાન. ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. એમ. એસ અલી દ્વારા અતિ તેમજ મધ્યમ કુપોષિત બાળકો ને સમુદાયિક સંભાળની નવતર પ્રયોગ બદલજુનાગઢ જિલ્લાના ત્રણ પ્રતિભાશાળી તબીબો ના સફળ […]

Gujarat

મેંદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા નું આયોજન કરવામાં આવેલ

મેંદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા નું આયોજન કરવામાં આવેલ બહોળી સંખ્યામાં સદસ્યો ગ્રામજનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ સભામાં સરપંચ જે.ડી.ખાવડું, સદસ્ય પરસોતમ ઢેબરીયા બિપિન હડીયા, શ્રવણ ખેવલાણી તલાટી મંત્રી પરેશ જે.રાવલ સહીત ના ઓએ લોકો ના પડતર પ્રશ્ર્નો જેવા કે મેઈન રોડ ઉપર ની પેસકદમી દૂર કરવી ગ્રામ પંચાયત […]

Gujarat

FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં બે ઇસમોને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, બે અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં બે ઇસમોને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, બે અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ ગુજરાત સરકારી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્‍ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે […]

Gujarat

બાબરામાં શહિદે આઝમ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના શહાદત દિવસ એટલે કે 23 માર્ચ 2025 નિમિત્તે ભગત સિંહ યુવા સમિતિ

બાબરામાં શહિદે આઝમ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના શહાદત દિવસ એટલે કે 23 માર્ચ 2025 નિમિત્તે ભગત સિંહ યુવા સમિતિ બાબરા દ્વારા શહિદ ચોક તેમજ બલિદાન સ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ દરમિયાન ભવ્ય તિરંગા રેલી સાથે બાબરા ગામ ક્રાંતિકારીઓના નાદ સાથે ગુંજી ઉઠ્યું. મહત્વનું છે કે આ રેલીમાં બાબરા ગામના દરેક ધર્મના લોકો જોડાયા અને […]

Gujarat

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજકટમાં ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી “પાસા” દરખાસ્ત મંજુર કરતા પોલીસ કમિશનર.

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજકટમાં ગુન્હાહીત ઇતીહાસ ચેક કરી “પાસા” દરખાસ્ત મંજુર કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૨૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં શરીર સબંધી ગુન્હાની ટેવવાળા ઇસમો ગુન્હો કરતા અચકાય અને ગુન્હાઓ ઉપર અંકુશ રહે તે સારૂ શરીર સબંધી ગુન્હામાં પકડાયલે ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવા અંગે સુચના થયેલ હોય, P.I જે.આર.દેસાઇ નાઓ દ્વારા આવા ઇસમો […]

Gujarat

રાજકોટ ચોરાઉ ઓટો રીક્ષા સાથે આરોપીને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ.

રાજકોટ ચોરાઉ ઓટો રીક્ષા સાથે આરોપીને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ. રાજકોટ શહેર તા.૨૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા સુચના કરેલ હોય. જે અન્વયે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના P.I એ.બી.જાડેજા ની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડના PSI જે.જી.રાણા તથા સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન […]

Gujarat

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ.

રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી આજીડેમ પોલીસ સ્ટેશન ટીમ. રાજકોટ શહેર તા.૨૫/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવાધન નશાના રવાળે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, […]

Gujarat

મેંદરડા : સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા : સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવેલ મારુ ગામ ટીબી મુક્ત ગામ ની નેમ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લાની 311 ગ્રામ પંચાયત ટીબી મુક્ત જેમાથી મેંદરડા તાલુકા ની 29 ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લાની 311 ગ્રામ પંચાયત ટીબી મુક્ત જાહેર થયેલી તેમાંથી મેંદરડા તાલુકા ની […]

Gujarat

મેંદરડા: ખાતે એવરશાઈન એકેડમીના આંગણે 2024 -25 વાર્ષિક મહોત્સવ ઉજવાયો

મેંદરડા: ખાતે એવરશાઈન એકેડમીના આંગણે 2024 -25 વાર્ષિક મહોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓ,વાલીશ્રીઓ,અને બાળકોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. મેંદરડા ખાતે આવેલ એવરસાઈ એકેડેમી વાર્ષિકોત્સવ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મુખ્ય અતિથિ હરેશભાઈ ઠુમ્મર (જિલ્લા પંચાયત પ્રમુખ જૂનાગઢ), મહંત શ્રી સુખરામ દાસ બાપુ(ખાખી મઢી મેંદરડા), પી.ડી.ગઢવી (લીગલ એડવાઈઝર) એન.ડી.મોરી (પ્રમુખશ્રી ખાટ ક્ષત્રિય સમાજ જૂનાગઢ) તથા અનેક […]