રાજકોટ ઓટો રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૧૬/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન મહીપાલસિંહ દશરથસિંહ, ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ, હરદેવસિંહ […]
Author: Admin
રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેક્ટમા ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી ઇસમને પાસા મંજુર કરતા પોલીસ કમિશનર.
રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેક્ટમા ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી ઇસમને પાસા મંજુર કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૧૬/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં સામાન્ય બાબતે મારા-મારી ધાક-ધમકી આપતા ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તેમજ આવી પ્રવૃતી કરતા ઇસમો વિરુધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સૂચના આપેલ હોય જે સુચના અન્વયે અગાઉ મારામારીના ગુન્હાઓમાં પકડાયેલ આરોપી નિલેશ ઉર્ફે ડોઢીયો ભરતભાઈ […]
મેંદરડા ખાતે ધટક પોષણ ઉત્સવ ૨૦૨૪ અંતગર્ત કાર્યકમ યોજાયો
મેંદરડા ખાતે ધટક પોષણ ઉત્સવ ૨૦૨૪ અંતગર્ત કાર્યકમ યોજાયો પ્રોગ્રામ ઓફિસર જુનાગઢ જિલ્લાના માર્ગદર્શન અને આઈસીડીએસ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે મેંદરડા ખાતે ચાલતી આંગણવાડીઓમાં જે લાભાર્થી ઓને ટી.એચ.આર (માતૃશક્તિ બાલશક્તિ અને પૂર્ણ શક્તિ) અને મિલેટ (શ્રી અન્ન) માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મહેશ ગીરીબાપુ, તાલુકા […]
જેસીઆઇ જુનાગઢ દ્વારા મકરસંક્રાંતિની ઉજવણી
જેસીઆઇ જુનાગઢ દ્વારા મકરસંક્રાંતિની ઉજવણી જેસીઆઇ જુનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 14/01/2025 મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી. મકરસંક્રાંતિની ઉજવણીના ભાગ સ્વરૂપે અલગ અલગ સંસ્થા જેવી કે શિશુમંગલ અનાથ આશ્રમ, અંધ કન્યા છાત્રાલય, ચિલ્ડ્રન હોમ્સ, બહેરા મૂંગા બાળકો અને ઇગ્લ મંદિર પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પતંગ, દોરા ,માંડવીની ચીકી ,તલની ચીકી ,મમરાના લાડુ, તલના […]
જાફરાબાદ તાલુકાના જૂની જીકાદ્રી ગામ ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અધ્યક્ષતામાં ખેડૂત કોટન સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શુભ પ્રારંભ કર્યો….
જાફરાબાદ તાલુકાના જૂની જીકાદ્રી ગામ ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અધ્યક્ષતામાં ખેડૂત કોટન સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શુભ પ્રારંભ કર્યો…. જાફરાબાદ તાલુકાના જૂની જિકાદરી ગામ ખાતે ખેડૂત કોટન સીસી આઈ દ્રારા ટેકાના ભાવે કપાસ ની ખરીદી નો રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ના અધ્યક્ષતામાં કપાસની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો …. આજરોજ કપાસની ટેકાના […]
મકરસંક્રાંતિ ના દિવસે મેંદરડા મુકામે સેવાભાવી ડો બાલુ ભાઈ કોરાંટે તેમના યુ .એસ .એ . નિવાસી
મકરસંક્રાંતિ ના દિવસે મેંદરડા મુકામે સેવાભાવી ડો બાલુ ભાઈ કોરાંટે તેમના યુ .એસ .એ . નિવાસી પરમ મિત્ર સ્વ. ડો .લક્ષ્મીકાંત ઘોડાસરા નું તાજેતરમાં દુઃખદ અવસાન થયેલ ,તેની યાદ અને શ્રદ્ધાંજલિ રૂપે મેંદરડા શહેરના તમામ સફાઈ કામદારો ને ગરમ શાલ નું વિતરણ કરી લોકો માં એક નવા પ્રકારના સફાઈ અભિયાન સંભાળતા લોકો ને લાગણી સભર […]
રાજકોટ માદક પદાર્થ હેરોઇન ના મોટા જથ્થા સાથે ૨-ઈસમોને પકડી પાડતી SOG.
રાજકોટ માદક પદાર્થ હેરોઇન ના મોટા જથ્થા સાથે ૨-ઈસમોને પકડી પાડતી SOG. રાજકોટ શહેર તા.૧૫/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે અંતર્ગત SOG P.I એમ.આર.ગોંડલીયા […]
મુંબઈમાં શહેરમાં પહેલીવાર સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમઃ ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો
મુંબઈમાં પ્રથમ રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં મુંબઈમાં શહેરમાં પહેલીવાર સંસ્થાનો ગુજરાતી કાર્યક્રમઃ ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે મુશાયરો અને સંગીતોત્સવ યોજાયો લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા રેખ્તા ફાઉન્ડેશને મુંબઈમાં જાન્યુઆરી 11, 2025ને શનિવારના રોજ એનો પ્રથમ ગુજરાતી કાર્યક્રમ ‘ગુજરાતી ઉત્સવ’ યોજ્યો હતો. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યા ભવનમાં, ખીચોખીચ સભાગૃહમાં, મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમાં મુશાયરામાં […]
ખેલ મહાકુભ – 2025 ” સ્પર્ધામાં શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલનો દબદબો
ખેલ મહાકુભ – 2025 ” સ્પર્ધામાં શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલનો દબદબો શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. *ખોખા -* ( under – 17 ) પ્રથમ નંબર, બીજો નંબર, *રસ્સાખેંચ* – ( under – 17 ) પ્રથમ નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, *ચેસ-* ( under – […]
ઉતરાયણ ના તહેવાર નિમિત્ત રાણપુર શહેરમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા પતંગ-દોરાની દુકાને ચેકિંગ કરીને જરૂરી સૂચનાઓ આપી
ઉતરાયણ ના તહેવાર નિમિત્ત રાણપુર શહેરમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા પતંગ-દોરાની દુકાને ચેકિંગ કરીને જરૂરી સૂચનાઓ આપી બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રાણપુર તાલુકા વન વિભાગના અધિકારીઓ દ્વારા રાણપુર શહેરમાં પતંગ અને દોરાની દુકાનદારોને ત્યાં ચાઈનીઝ દોરી ને લઈ ને ચેકિંગ કરવામાં આવ્યું તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવી સવારે 9 વાગ્યા સુધી તેમજ સાંજે 6 વાગ્યા […]










