રાજકોટ ઉત્તરાયણના પર્વ નીમીતે વૃધ્ધ મહીલાના સોનાના દાગીના/રોકડ રકમ ઓટો રીક્ષામા ભુલાઇ ગયેલ હોય તે શોધી કાઢતી માલવીયાનગર પોલીસ. રાજકોટ શહેર તા.૪/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં ગત તા.૧૩/૧/૨૦૨૫ ના ઉત્તરાયણ પર્વ નિમીતે એક વૃધ્ધ મહીલા જયાબેન દામજીભાઇ મુંગરા ઉ-૬૬ રહે.-“સતકર્મ” બ્લોક નં સી/૨૩ અભીરામ પાર્ક શેરીનં.૩ ફીલ્ડમાર્શલ વાડી પાસે, રામપાર્ક સામે, જુનો મોરબી રોડ રાજકોટ […]
Author: Admin
રાજકોટ ગોંડલ ચોકડી પાસેથી કારમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB.
રાજકોટ ગોંડલ ચોકડી પાસેથી કારમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૪/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB પોલીસ એમ.જે.હુણ, પી.બી.ત્રાજીયા તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મયુરભાઇ […]
રાજકોટ જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી થોરાળા પોલીસ સ્ટેશન ટીમ.
રાજકોટ જાહેરમાં જુગાર રમતા ઇસમોને પકડી પાડતી થોરાળા પોલીસ સ્ટેશન ટીમ. રાજકોટ શહેર તા.૪/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી પ્રોહી-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ […]
રાજકોટ ફોરવ્હીલ કાર ની ચોરી કરનાર ઇસમોને ફોરવ્હીલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ.
રાજકોટ ફોરવ્હીલ કાર ની ચોરી કરનાર ઇસમોને ફોરવ્હીલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૩/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં થતી વાહન ચોરી, ઘરફોડ ચોરી, તથા ચીલઝડપ, લુંટ, વીગેરે અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે તેમજ રાજકોટ શહેરમાં ભીડભાડ વાળી જગ્યાએ તેમજ માણસો ખરીદી કરવા આવતા હોય તે […]
રાણપુરની હેત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની સિદ્ધિ, શાળાના વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ ઝળક્યા
રાણપુરની હેત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની સિદ્ધિ, શાળાના વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાએ ઝળક્યા ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ & ટેકનોલોજી.ગુજરાત સરકારના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ & ટેકનોલોજી,ગાંધીનગર દ્વારા સ્ટેમ ક્વીઝ ૩.૦ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા કક્ષાએ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદ દ્વારા આયોજન થયું હતું જેમાં સમગ્ર બોટાદ જીલ્લામાંથી ૧૬,૦૦૦ કરતા પણ વધુ […]
સમાજમાં અનોખી પહેલ : દીકરીના ચાંલ્લા પ્રસંગે આવેલ રકમ 51હજાર મંદિરના જીર્ણોદ્વાર પ્રસંગે અપાઈ
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર સમાજમાં અનોખી પહેલ : દીકરીના ચાંલ્લા પ્રસંગે આવેલ રકમ 51હજાર મંદિરના જીર્ણોદ્વાર પ્રસંગે અપાઈ *રામાનંદી વઢિયાર સાધુ સમાજમાં અનોખી પહેલ કરતા પાઠક અલ્કેશ કુમાર પ્રેરણારૂપ બન્યા…* *દીકરીના લગ્ન પ્રસંગે આવેલ રકમને ઘરમાં નહીં ધાર્મિક કાર્યમાં જ વાપરવા સમાજબંધુઓને સંદેશ આપ્યો..* પાટણ જિલ્લામાં વઢિયાર પંથકમાં રાધનપુર ખાતે શ્રી રાપરીયા હનુમાનજી મંદિર […]
રિલાયન્સ મહાકુંભમાં લાખો યાત્રાળુઓની સેવામાં સમર્પિત પ્રયાગરાજ
રિલાયન્સ મહાકુંભમાં લાખો યાત્રાળુઓની સેવામાં સમર્પિત પ્રયાગરાજ, 1 ફેબ્રુઆરી 2025: ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળના પ્રયાગરાજના સંગમ તટે લાખો લોકો મહાકુંભ 2025ની આધ્યાત્મિક યાત્રાએ આવી રહ્યા છે. સ્વ-ની શોધ અને દૈવી કૃપા માટે જીવનમાં એકવાર આવેલી આ યાત્રારૂપી તક ઘણા લોકો માટે પડકારરૂપ બની શકે છે. આ સ્થિતિને ધ્યાને રાખઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ‘તીર્થ […]
રાણપુર પાસે આવેલ લોયાધામ ખાતે 4 તારીખે ભવ્ય અને દિવ્ય શાકોત્સવ યોજાશે.
રાણપુર પાસે આવેલ લોયાધામ ખાતે 4 તારીખે ભવ્ય અને દિવ્ય શાકોત્સવ યોજાશે. બોટાદ જિલ્લાના રાણપુર પાસે આવેલ પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ શાકોત્સવ પ્રાગ્ટ્ય ભૂમિ છે. વર્ષો પહેલા લોયાધામ ને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણે ભવ્ય શાકોત્સવ કરેલો એ વખતમાં 60 મણ રીંગણા અને 12 મણ ચોખ્ખા ઘીનો વઘાર કરીને ભગવાને અદભુત શાકોત્સવ કર્યો હતો તે […]
રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે રાષ્ટ્રીય શહીદ દિવસ નિમિત્તે બે મિનિટનું મૌન પળાયું.
રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે રાષ્ટ્રીય શહીદ દિવસ નિમિત્તે બે મિનિટનું મૌન પળાયું. રાજકોટ શહેર તા.૩૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના અધિકારીઓ-કર્મચારીઓએ દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને સ્મરણાંજલિ અર્પણ કરી. ભારતમાં દર વર્ષે તા.૩૦મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે અંગ્રેજી શાસન સામે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા શહીદ વીરોની સ્મૃતિમાં રાષ્ટ્રીય […]
રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી પાસા કરતા પોલીસ કમિશનર.
રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી પાસા કરતા પોલીસ કમિશનર. રાજકોટ શહેર તા.૩૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ભકિતનગર પોલીસ સ્ટેશન તરફથી મારા-મારીના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા. માથાભારે અને મારા-મારીના ગુન્હાઓ કરતા ઇસમો આવા પ્રકારના ગુન્હાઓ કરતા અચકાય અને શરીર સબંધી ગુન્હાઓ ઉપર અંકુશ રહે અને લોકોનો પોલીસ ઉપર વિશ્વાસ […]










