ખેલ મહાકુભ – 2025 ” સ્પર્ધામાં શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલનો દબદબો શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. *ખોખા -* ( under – 17 ) પ્રથમ નંબર, બીજો નંબર, *રસ્સાખેંચ* – ( under – 17 ) પ્રથમ નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, *ચેસ-* ( under – […]
Author: Admin
ઉતરાયણ ના તહેવાર નિમિત્ત રાણપુર શહેરમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા પતંગ-દોરાની દુકાને ચેકિંગ કરીને જરૂરી સૂચનાઓ આપી
ઉતરાયણ ના તહેવાર નિમિત્ત રાણપુર શહેરમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા પતંગ-દોરાની દુકાને ચેકિંગ કરીને જરૂરી સૂચનાઓ આપી બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રાણપુર તાલુકા વન વિભાગના અધિકારીઓ દ્વારા રાણપુર શહેરમાં પતંગ અને દોરાની દુકાનદારોને ત્યાં ચાઈનીઝ દોરી ને લઈ ને ચેકિંગ કરવામાં આવ્યું તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવી સવારે 9 વાગ્યા સુધી તેમજ સાંજે 6 વાગ્યા […]
કાણકિયા કોલેજ ખાતે ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું
કાણકિયા કોલેજ ખાતે ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તારીખ 11 જાન્યુઆરી સોમવારના રોજ ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં કોલેજની જુદી જુદી ટીમોએ ભાગ લીધો હતો. અને T.Y.B.COM. અને F.Y.B.A. ની ટીમ ફાઇનલમાં […]
તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં જાબાળ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ
તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં જાબાળ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત તારીખ 6/ 1/ 2025 ના રોજ સાવરકુંડલા કે.કે.હાઈસ્કૂલ ખાતે એથલેટિક્સ ની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં સૌપ્રથમ અન્ડર 9 અંતર્ગત 30 મીટર દોડની સ્પર્ધા યોજાઈ હતી […]
રાજકોટ એસ.ટી.વર્કશોપ પાછળથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ એસ.ટી.વર્કશોપ પાછળથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૧૧/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ દશરથસિંહ, ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ, હરદેવસિંહ જગતસિંહ નાઓને મળેલ […]
રાજકોટ ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ સાથે ઇસમોને પકડી પાડતી ગાંધીગ્રામ-૨ પોલીસ.
રાજકોટ ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ સાથે ઇસમોને પકડી પાડતી ગાંધીગ્રામ-૨ પોલીસ. રાજકોટ શહેર તા.૧૧/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાંથી અસામાજીક પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ થાય તથા આમ જનતાને શાંતિ સલામતીનો અહેસાસ થાય તે હેતુથી ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવા સુચના કરેલ હોય, જેથી P.I એચ.એન.પટેલ ના માર્ગદર્શન મુજબ ડી-સ્ટાફ વી.જી.ડોડીયા તથા કર્મચારીઓ નાઓ પ્રયત્નશીલ હોય જે દરમ્યાન ડી-સ્ટાફના […]
રાજકોટ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે બે ઇસમોને પકડી પાડતી થોરાળા પોલીસ.
રાજકોટ પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકીઓ સાથે બે ઇસમોને પકડી પાડતી થોરાળા પોલીસ. રાજકોટ શહેર તા.૧૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં આગામી ઉત્તરાયણના તહેવાર અનુસંધાને બજારમાં વેચાતી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના વધુમાં વધુ કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એન.જી.વાઘેલા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના PSI એમ.એસ મહેશ્વરી તથા સ્ટાફના […]
ધોળકાની માસ્તરપુરા પ્રાથમિક શાળામાં આનંદમેળો ઉજવાયો.
ધોળકાની માસ્તરપુરા પ્રાથમિક શાળામાં આનંદમેળો ઉજવાયો. આજ રોજ સરકારશ્રીના ઉદ્યમોત્સવ કાર્યક્રમ અંતર્ગત માસ્તરપુરા પ્રાથમિક શાળા ખાતે આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાણીપીણીના તથા મનોરંજનના સ્ટોલ ઉભા કરી વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં રીતે સંચાલન કરવામાં આવ્યું. શિક્ષકો દ્વારા અપાયેલ વ્યવસાયિક માર્ગદર્શનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. આનંદમેળાનું ઉદ્ઘાટન સી.આર.સી કો-ઓર્ડીનેટર કનકસિંહ રાઠોડ તથા […]
રાજકોટ-સરધાર જતા રોડ ઉપરથી કારમાંથી દેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ-સરધાર જતા રોડ ઉપરથી કારમાંથી દેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ રામદેવસિંહ, વિજયભાઇ ઉકાભાઇ, […]
રાજકોટ ગ્રામ્યના લીસ્ટેડ બુટલેગરને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી PCB.
રાજકોટ ગ્રામ્યના લીસ્ટેડ બુટલેગરને પાસા અધિનીયમ મુજબ અટકાયત કરતી PCB. રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહીબીશનની આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ અસરકાર અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જે અન્વયે અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ ઇશ્વર ઉર્ફે ઇસો ભવાનભાઇ બાવળીયા ની ગુન્હાહીત પ્રવૃતિ […]










