પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર.. રાધનપુરની નાલંદા વિદ્યાલયમાં એસ.વી્.એસ કક્ષાનો 25મો કલા ઉત્સવ યોજાયો હતો.. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નાલંદા વિદ્યાલય માં એસ.વી.એસ કક્ષાના કલા ઉત્સવ યોજાયો હતો.જેમાં એસ.વી.એસ કન્વીનર ખેતાભાઇ પટેલ અને નાલંદા વિદ્યાલય આચાર્ રમેશભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં એસ.વી્.એસ કક્ષાનો 25મો કલા ઉત્સવ યોજાયો હતો.જેમાં વિવિધ શાળાના બાળકોએ ચિત્રકળા સુગમ સંગીત વાદન […]
Author: Admin
પાટણ ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
પાટણ ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ નિવારણ સમીતિની બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને લઇને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યઓના પ્રશ્નો પરત્વે રેલ્વે, નગરપાલિકા, માર્ગ અને […]
સાવરકુંડલા નિઃશુલ્ક હોસ્પિટલ ખાતે કુત્રિમ અંગો, કેલીપર્સ અને મોલ્ડેડ બુટ નો નિઃશુલ્ક કેમ્પ યોજાશે.
સાવરકુંડલા નિઃશુલ્ક હોસ્પિટલ ખાતે કુત્રિમ અંગો, કેલીપર્સ અને મોલ્ડેડ બુટ નો નિઃશુલ્ક કેમ્પ યોજાશે. સાવરકુંડલા ખાદી કાર્યાલય કેમ્પસ ખાતે આવેલ વિધાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે આગામી તારીખ 15થી 17 ડિસેમ્બર ત્રણ દિવસ સુધી મહાવીર સેવા સદન કલાકતા પરમાર્થ નિકેતન ઋષિકેશ અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ ના સહયોગ થી […]
સાવરકુંડલા તાલુકાના વીજપડી ખાતે સબ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવા માટે પૂર્વસરપંચ, ગ્રામજનો અને આસપાસ ના ગામોના ખેડુતોની માંગ ઉઠી.
સાવરકુંડલા તાલુકાના વીજપડી ખાતે સબ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવા માટે પૂર્વસરપંચ, ગ્રામજનો અને આસપાસ ના ગામોના ખેડુતોની માંગ ઉઠી. સાવરકુંડલા તાલુકાનાં વીજપડી ગામે સબ માર્કેટયાર્ડ શરૂ કરવા માટે પૂર્વ સરપંચ, ગ્રામજનો તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકો અને આસપાસ ના ખેડુતોની માંગ ઉઠવા પામીછે વીજપડી ગામે સબયાર્ડ શરૂ કરવા વર્ષોથી વીજપડી ગામના પૂર્વ સરપંચ યાકુબભાઈ રસભર્યા પ્રયત્નશીલ […]
સાવરકુંડલા ખાતે સી.આર.સી. કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
સાવરકુંડલા ખાતે સી.આર.સી. કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક દ્વારા ભાગ લેવામાં આવ્યો જેમાં લોક ઉપયોગી સાધનો બનાવવામાં આવ્યા. સાવરકુંડલા ખાતે સી.આર.સી. કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું સાવરકુંડલાની સરકારી બ્રાન્ચ શાળા નંબર બે ખાતે આજે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્લસ્ટર ની તમામ પેટા શાળાના બાળ વૈજ્ઞાનિક […]
સાવરકુડલા આર્ટસ અને કોમર્સ કોલેજના વિધાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું.
સાવરકુડલા આર્ટસ અને કોમર્સ કોલેજના વિધાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત પખવાડિક ઉજવણીનાં ભાગરૂપે સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું.હતું સાવરકુંડલા નગરપાલિકા અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.ના કર્મચારીઓ પણ સાથે જોડાઈ ને શહેરના મુખ્યમાર્ગો પર […]
શાળામાં શિક્ષણ સાથે વડીલ વંદના.
શાળામાં શિક્ષણ સાથે વડીલ વંદના. સાવરકુડલા તાલુકાના વંડા ખાતે આવેલ સર્વમંગલ જી.એમ બિલખીયા સ્કૂલમાં દાદા દાદી અને વડીલ પૂજનની અનોખી ઉજવણી કરવામાં આવી. વડીલોને સંગીત-ખુરશી, લીંબુ ચમસી જેવી રમતો રમાડી પૂજન અર્ચન કરવામાં આવતા વિદ્યાર્થી ઓએ આશીર્વાદ પાઠવ્યા. સાવરકુંડલા તાલુકાનાં વંડા ગામ ખાતે આવેલી સર્વમંગલ જી.એમ બિલખીયા સ્કૂલમાં દાદા દાદી પૂજન વડીલ વંદનાની અનોખી ઉજવણી […]
સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે આવેલ મંગલમ્ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ સાથે ધારાસભ્યે શિક્ષણનો સંવાદ કર્યો. પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ, સાયબર ક્રાઇમ અને વિદ્યાર્થીઓને મુઝવતા પ્રશ્નોના જવાબો અધિકારી અને પદાધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા.
સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે આવેલ મંગલમ્ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ સાથે ધારાસભ્યે શિક્ષણનો સંવાદ કર્યો. પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ, સાયબર ક્રાઇમ અને વિદ્યાર્થીઓને મુઝવતા પ્રશ્નોના જવાબો અધિકારી અને પદાધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા. સાવરકુંડલા તાલુકાના ઠવી ગામ ખાતે આવેલ મુરલીધર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મંગલમ વિદ્યામંદિર ખાતે સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા […]
સાવરકુંડલાની કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ માં ગર્ભાશય ની કોથળીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામા આવ્યું. ગર્ભાશયની 1 કિલોથી વધુ વજન ની ગાંઠ કાઢી હાઈરિસ્ક ઓપરેશન ડોકટરો દ્રારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું.
સાવરકુંડલાની કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ માં ગર્ભાશય ની કોથળીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામા આવ્યું. ગર્ભાશયની 1 કિલોથી વધુ વજન ની ગાંઠ કાઢી હાઈરિસ્ક ઓપરેશન ડોકટરો દ્રારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું. સાવરકુંડલાની કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ માં 40 વર્ષીય મહિલાના ગર્ભાશયની ગાંઢ તથા ગર્ભાશય કાઢવાનું ઓપરેશન કરવામાં આવેલ હતું ગર્ભાશયની અંદર 4 ગાંઢ અને સૌથી મોટી ગાંઠનું વજન 1 […]
સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વસદસ્ય દ્વારા ભાજપના 555 સદસ્યો બનાવતા ધારાસભ્ય દ્વારા અભિનંદન પાઠવ્યા.
સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વસદસ્ય દ્વારા ભાજપના 555 સદસ્યો બનાવતા ધારાસભ્ય દ્વારા અભિનંદન પાઠવ્યા. સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને અમરેલી જિલ્લા માલધારી સમાજના યુવા અગ્રણી બીજલભાઈ બતાડા દ્વારા હાલ ચાલી રહેલા સદસ્યતા અભિયાનમાં સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ના માર્ગદર્શન અને રાહબર નીચે અમરેલી જિલ્લા માલધારી સેલ ના સંયોજક અને સાવરકુંડલા શહેર ભાજપ માલધારી સેલના સંયોજક […]








