Gujarat

નાના કોટડા – મોટા કોટડા રોડ વચ્ચેના કોઝવે પુલની બદતર હાલત, તત્કાલ રિપેરીંગ કરો લોકોની બુલંદ માગણી

નાના કોટડા – મોટા કોટડા રોડ વચ્ચેના કોઝવે પુલની બદતર હાલત, તત્કાલ રિપેરીંગ કરો લોકોની બુલંદ માગણી (દર વર્ષની શિરદર્દ સમસ્યાનો ઉકેલ લાવવા જવાબદાર તંત્રને વિનંતી) નાનાકોટડા થી મોટા કોટડા રોડ ઉપર આવેલ વિછીયા વોકળા ઉપર આવેલ કોઝવે પુલ તુટી ગયેલ છે. આ બાબતે છેલ્લા ૧૦ (દસ) વર્ષથી અવાર નવાર રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન […]

Gujarat

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા નોટ બુક , બિસ્કિટ ચોકલેટ અને પેન્સિલ વિતરણ કરાયું

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા નોટ બુક , બિસ્કિટ ચોકલેટ અને પેન્સિલ વિતરણ કરાયું જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અને અનેકવિધ પ્રવૃત્તિ કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા તા 29 6-2024 ના રોજ શ્રી દિગંબર જૈન સમાજના સૌજન્યથી શ્રી દિગંબર જૈન સમાજ ની વાડી બોટાદ ખાતે શ્રી […]

Gujarat

ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના દર્શને

ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા ના દર્શને તારીખ ૦૨/૦૭/૨૦૨૪ ને મંગળવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી સાહેબ તેમજ બોટાદ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયૂરભાઈ પટેલ, રાણપુર APMC ચેરમેન શ્રી કિશોરભાઈ ધાધલ સૌ ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને આવેલ અને જગ્યા […]

Gujarat

વિસાવદરના રબારીકા ગામે સહકારી મંડળીની ૬૮ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

વિસાવદરના રબારીકા ગામે સહકારી મંડળીની ૬૮ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન વિસાવદર તાલુકામાં સહકારી ક્ષેત્રે પ્રથમ સ્થાન ધરાવતી ખેડૂત લક્ષી શ્રેષ્ઠતમ કામગીરી કરતી સહકારી મંડળી એવી રબારીકા જુથ સેવા સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા તા.૩૦-૬-૨૦૨૪ ના રોજ યોજાઈ, મંડળીના કાર્યક્ષેત્રમાં આવતા પાંચ ગામોમાંથી સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રીરસિકભાઈ પાંચાણી દ્વારા મંડળીના વાર્ષિક હિસાબો […]

Gujarat

પરબધામ ખાતે અષાઢી મહોત્સવ અંગે પૂ.કરસનદાસ બાપુ સાથે ચર્ચા કરતા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા

પરબધામ ખાતે અષાઢી મહોત્સવ અંગે પૂ.કરસનદાસ બાપુ સાથે ચર્ચા કરતા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા આજ તા.૧-૭-૨૦૨૪ ના રોજ વિસાવદર – ભેસાણના પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયા પ્રતિનિધિ મંડળ સાથે પરબધામ દર્શનાર્થે આવેલ. પરબધામના ગાદીપતિ પૂ.કરસનદાસબાપુ એ સૌને શબ્દોથી આવકારેલ.બાદ પૂ. બાપુએ બેઠક સત્સંગ હોલમાં બેસી આશીર્વચનો પાઠવેલ. તે દરમિયાન એકાએક મેઘરાજાનું આગમન થતાં ચોતરફ પાણી-પાણી જોવા […]

Gujarat

ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુંભારા મામાની સ્કૂલ ખાતે નવા અમલમાં આવેલ કાયદા ના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુંભારા મામાની સ્કૂલ ખાતે નવા અમલમાં આવેલ કાયદા ના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લીમડી DYSP. વી. એમ. રબારી સાહેબ કોઈ અગમ્ય કારણોસર ગેર હાજર રહ્યા તેમજ ચોટીલાના આ કાર્યક્રમ માં ઉપસ્થિત ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા સાહેબ તેમજ ચોટીલા મામલતદાર વી.એમ.પટેલ સહેબ તાલુકા વિકાસ અધિકારી ઠક્કર સાહેબ […]

Gujarat

સુરત વિહળ મંડળ દ્વારા પાળિયાદ ઠાકર પૂજ્ય શ્રી નિર્મળાબા ઊનડબાપુનુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું.

સુરત વિહળ મંડળ દ્વારા પાળિયાદ ઠાકર પૂજ્ય શ્રી નિર્મળાબા ઊનડબાપુનુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું. (કનુભાઈ ખાચર દ્વારા ) લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવાં પૂજ્યશ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળિયાદની દિવ્ય પરંપરા વર્ષોથી સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત રહી છે અને આથીજ સમગ્ર ભારત ભરના તમામ પરમ આદરણીય સંતો -મહંતશ્રીઓ અને સાધુ […]

Gujarat

મેંદરડા વન વિભાગ ની ટીમ દ્વારા માનવ પક્ષી દીપડા ને આખરે પાંજરે પુરાયો લોકોમાં હાશકારો

મેંદરડા વન વિભાગ ની ટીમ દ્વારા માનવ પક્ષી દીપડા ને આખરે પાંજરે પુરાયો લોકોમાં હાશકારો મેંદરડા ના અમરગઢ રોડ પર એક વાડીમાં મૂળ મધ્યપ્રદેશના પ્રકાશભાઈ જામરીયા પરિવાર સાથે મજુરી કા અર્થ અહીં રહેતા હતા ત્યારે ગત તા.૨૬/૪ ના રોજ રાત્રીના લગભગ સાડા આઠ નવ ના સમયે સાડા ત્રણ વર્ષનો બાળક રોહિત પ્રકાશભાઈ જામરીયા ને માનવભક્ષી […]

Gujarat

💐💐 ૧ જુલાઈ અમરેલી જિલ્લા ઉપ.પ્રમુખ શ્રી પ્રતાપભાઈ વરૂ નો આજે જન્મદિવસ છે 💐💐

💐💐 ૧ જુલાઈ અમરેલી જિલ્લા ઉપ.પ્રમુખ શ્રી પ્રતાપભાઈ વરૂ નો આજે જન્મદિવસ છે 💐💐 આજ રોજ અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ અને શ્રી લોકાર્પણ દૈનિક ન્યૂઝ અમરેલી ના નિવાસી તંત્રી અને મીડિયા જગતના હોનાર પત્રકાર એવા બાલાનીવાવ ગામના ખુબજ નિસ્વાર્થ સેવાભાવી કાઠી સમાજ ના યુવા અગ્રણી પ્રતાપભાઈ વરૂ નો આજે જન્મદિવસ છે ગાંધીનગર થી […]

Gujarat

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિના મૂલ્યે ઘૂંટણ અને સાંધા ના દુખાવા નો કેમ્પ યોજાયો

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિના મૂલ્યે ઘૂંટણ અને સાંધા ના દુખાવા નો કેમ્પ યોજાયો જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ બોપલ – અમદાવાદ દ્વારા આયોજિત વિના મૂલ્યે ઘૂંટણ અને સાંધા ના દુખાવા, મૂત્રમાર્ગ તેમજ કિડનીમાં પથરીના દર્દીઓ માટેનો મેડિકલ કેમ્પ તા.30/6/24 ને રવિવારનાં રોજ શ્રી લેઉવા પટેલ સમાજ ની વાડી હિફલી બોટાદ […]